Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai

View full book text
Previous | Next

Page 167
________________ ધ્યાનસ્વરૂપે પ્રારંભ : ૧૨૯ આત્માને એ આરેપ ઘટતું નથી. ફક્ત સ્થિતિસ્રાંતિથી એ થયું છે એટલે પિતે પરમાત્મા છે, પરંતુ દેહાદિ વાદળાને પિતે માની કહે છે કે, હું માણસ છું. એટલે પુદ્ગલરૂપ વાદળું છું. પરંતુ આમાં બહિરાત્મા પણ પરમાત્મારૂપી સૂર્યના પ્રકાશથી ન અંજાતાં અથવા બીજા મહાત્મા પુરુષના જ્ઞાનપ્રકાશને તે મહાત્માઓને આવરણ દ્વારા જેવા એ ઠીક છે, પરંતુ તેમને પરમાત્મા સાથે સમરસી ભાવ ન થાય તે મામાના રિવાજ થવું તે ક્યાં સુધી કે જ્યાં સુધી દેહાત્મા પિતાથી પર છે. એટલે દેહથી પરમાત્માની સેવાભક્તિ કરવા હજી જીવું છું એમ જણાય ત્યારે હું તે સરખા છીએ. આ વાદળાને લીધે હું તારી (અથવા મારા શુદ્ધ ચૈતન્ય પાસને) અંશમાત્ર પણ નથી, તે પણ લાગું છું, માટે તારા ધ્યાનથી પૂર્ણપણું પામું એવું ઈચ્છું છું; પરંતુ હું આત્મા છું અને તું પણ આત્મા છે એવું થતાં સમરસીભાવ પ્રગટે છે. અન્ય સ્થળે કહ્યું છે કેઃ देहबुद्धया तु दासोऽहं, जीवबुद्धया त्वदंशकः । आत्मबुद्धया त्वमेघाहं, इत्यत्रनैव संशयः ।। ભાવાર્થ: જ્યારે દેહ હું છું એવી બુદ્ધિ મને થશે, ત્યારે હું તારે દાસ થઈશ અને જીવબુદ્ધિ થઈશ તે હું તારો અંશ છું એમ જાણીશ. પરંતુ આત્મબુદ્ધિ થઈશ તો, હું તે તું જ ગાઢ એમાં કાંઈ સંશય જેવું નથી.૩૪ ૩૪. દેહબુદ્ધિ બહિરાત્માને, જીવબુદ્ધિ અનુભવ થયેલા-સમ્યક્દષ્ટિને અને આત્મદષ્ટિ, અપ્રમત્તગુણસ્થાનકવાળાને હોય છે. – વિવેચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180