Book Title: Sangh Swarup Kulakam Sarth
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ 368] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા * निम्मलनाणपहाणो, सणसुद्धो चरित्तगुणवतो। तित्थयराण वि पुज्जो, वुच्चइ एयारिसो संघो // 14 // " નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો, શ્રી તીર્થકરને પણ પૂજ્ય એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. 14.' 'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणइ जहसत्ति / __ तयलुक्कवंदणिज्जो, दुसमकालेऽवि सो संघो // 15 // ' આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે એ સંઘ દૂષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. 15." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4