Book Title: Sangh Swarup Kulakam Sarth
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૬૭ જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સંઘને સ્વાધીન કાર્યો કરે છે અર્થાત-સ્વછંદપણે કાર્યો કરે છે, તે સાધુનું શ્રામણ્યપણું ભ્રષ્ટ થયું છે તે ભગ્નવ્રતવાળા થયા છે. ૯” 'ता तित्थयराराहणपरेण, सुयसंघभत्तिमंतेण । ગાળામદૃનમિ ૨, જુસદ્દી વર્દી સેવા ? ” શ્રી તીર્થકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તત્પર-એવા સંઘે આજ્ઞાભ્રષ્ટ એવા જનને હંમેશાં શિક્ષા આપવી જોઈએ. ૧૦.” 'सव्वोऽवि नाणदसणचरणगुणविभूसियाण समणाणं । समुदाओ होइ संघो, गुणसंघाउत्ति काऊणं ॥११॥" સર્વ એવા જ્ઞાન-દર્શન-ચારિત્રગુણથી વિભૂષિત સાધુએને સમુદાય જ સંઘ થાય છે, કારણ કે-સંઘ તે ગુણથી જ યુક્ત લેવાને છે. ૧૧.” 'इकोऽपि नायवाई, अवलंबतो विशुद्धववहारं । ___ सो होइ भावसंघो जिणाणमाणं अलंघतो ॥१२॥" એક પણ ન્યાયવાદી વિશુદ્ધ વ્યવહારને અવલંબન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લંઘન કરતો હેય, તે ભાવસંઘ થાય છે. (કહેવાય છે.) ૧૨. ” 'इको साहू इक्का साहूणी, सावओ य सड्ढी य । ગાળriyત્ત સંધો, તે જ દિવંઘા ? રા” “એક સાધુ, એક સાથ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તો તે સંઘ છે, સિવાયના-જિનાજ્ઞાથી રહિત હાડકાંને ઢગલે છે. ૧૩.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4