Book Title: Samudrasuriji Jivan Prabha Part 2 Author(s): Fulchand Doshi Publisher: Atmanand Jain Sabha View full book textPage 4
________________ ધન્યવાદ સ્વ. શ્રી બાબુલાલ રતિલાલ ભણસાળી ( પાલનપુરવાળા ) તા. ૨૩-૧૧-૮૫ ના રોજ અવસાન પામેલા સ્વ. શ્રી માથુભાઇની સૌરભ મુંખઈ અને પાલનપુર માં આજે પણ મઘમધી રહી છે. હાલોલ ગામમાં સ્વસ્થ્યથી શિખરબધી જિનાલય બનાવેલ છે. નામના કે પ્રસિદ્ધિથી હમેશ દૂર રહેલા તેઓશ્રી ગુપ્તદાન માં માનતા અને સાધારણ જૈન કુટુંબોને નિયમિત રોક્ડ સહાય માકલતા હતા. જે ક્રમ તેમના ધર્મપત્ની પ્રભાવતીબેને જાળવી રાખેલ છે. ગુરૂભક્તિથી પ્રેરાઇને જિનશાસનરત્ન શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજી ‘જીવન પ્રભા’ ભાગ બીજા માટે સ્વ. શ્રી બાબુભાઈના કુટુંબીજનાએ ઉદાર રકમ અર્પી છે. તે બદલ ધન્યવાદ મંત્રીઓ, શ્રી આત્માનંદ જૈન સભા - મુંબઇ પૂ. આ. શ્રી વિજય વલ્લભસૂરિજી મ. નો ૩રમો સ્વર્ગારોહણ દિવસ સવત ૨૦૪૨ ભાદરવા વદ ૧૦ તા. ૨૮-૯-૮૬ના રવિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394