Book Title: Samudaya Dipika
Author(s): Harikantsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ પ્રભુવીરની ૭૭મી પાટને અજવાળનાર-૨૦૦ શ્રમણોના સર્જક-અધ્યાત્મ શિબિર પ્રણેતા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝરમર ઉચ્ચશિક્ષણ ઉત્કટવૈરાગ્ય તીવ્રમેઘાવી વેધક પ્રવચનશક્તિ આદ્યશિબિર પ્રણેતા અનેક ભાષા વિદ્ પ્રસિદ્ધ સાહિત્યકાર MASTER OF ALL • સી.એ. સમકક્ષ ઇંગ્લેંડની જી.ડી.એ. ની પરિક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. ૩ ૨૪ વર્ષની યુવાનવયે નાનાભાઇ સાથે ઘરેથી નીકળીને ખાનગીમાં દીક્ષા લીધી. ૨ ગુરુદેવોની સમર્પણભાવ સાથે અપૂર્વસેવા દ્વારા સ્વ-પર શાસ્ત્રોના રહસ્યવેદી બન્યા. ઃ વૈરાગ્ય વાસિત લોકભોગ્ય પ્રવચનો દ્વારા સેંકડો શ્રમણોનું સર્જન કર્યું. ઃ વિરોધના ઝંઝાવાત વચ્ચે પણ ગુરુદેવની અનુજ્ઞા આશીષપૂર્વક ગ્રીષ્મકાલીન-આધ્યાત્મિક શિક્ષણ શિબિરના નવતર પ્રયોગ દ્વારા યુવાપેઢીને ધર્માભિમુખ બનાવી. . જન્મ • દીક્ષા - સંસ્કૃત-પ્રાકૃત-હિન્દી-ગુજરાતી-અંગ્રેજી-મરાઠી ભાષાના સમર્થ ઉપદેશક. ઃ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં સરળ શૈલીવાળા તાત્ત્વિક પુસ્તકો દ્વારા તેમજ દિવ્યદર્શન સામાણિક દ્વારા જૈન સંઘને સન્માર્ગે પ્રસ્થાપિત કર્યો. : જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યાચારના પાલનમાં અપ્રમત્ત, ૧૦૮ વર્ધમાન તપ ઓળીના તપસ્વી-પ્રભુભક્તિ રસિક-સતત તત્ત્વચિંતની... પ્રકૃષ્ટજ્ઞાની... • શ્રમણ સંમેલનમાં અન્ય સમુદાયોના આચાર્યો સાથે શાસ્ત્રસાપેક્ષ વિચારણાઓ દ્વારા સંઘ એકતાની સ્વ. ગુરુદેવની ઇચ્છાને સાકાર બનાવી શ્રી સંઘમાં શાંતિને એકતાનું સર્જન કર્યું... - વર્ધમાન તપોનિધિ-ન્યાય વિશારદ-પ્રભાવક પ્રવચનકાર. સંઘ એકતા કારક પ્રસિદ્ધ વિશેષણો વિશિષ્ટ ગુણ ઃ સમર્થ શક્તિશાળી હોવા છતાં ગુરુને પૂર્ણ સમર્પિત હતા. પ્રભાવક શ્રમણો સર્જક : જ્ઞાની-ધ્યાની-ત્યાગી તપસ્વી-સંયમી-સાહિત્યકાર-વિશિષ્ટ પ્રવચનકાર આદિ શાસન રક્ષક ૨૦૦ નૂતન શ્રમણોનું સર્જન કરી જૈન શાસનની વિશિષ્ટ પ્રભાવના કરનારા યુગપુરુષના ચરણોમાં કોટિ કોટિ વંદના. - વિ.સં. ૧૯૬૭, ચૈત્ર વદ-૬, અમદાવાદ • : વિ.સં. ૧૯૯૧, પોષ સુદ-૧૨, ચાણસ્મા • ગણિપદ • પંન્યાસપદ • આચાર્યપદ • ગચ્છાધિપતિ પદ ઃ ૨૦૪૬ પોષ સુદ-૧૨ ઇરોડ - ૨૦૧૨, ફાગણ સુદ-૧૧, પુના : ૨૦૧૫, વૈશાખ સુદ-૬, સુરેન્દ્રનગર : ૨૦૨૯, માગસર સુદ-૨, અમદાવાદ • ગુરુદેવ ગૃહસ્થી નામ • માતા-પિતા : પૂ. આચાર્ય પ્રેમસૂરિ મ. : કાંતિભાઇ . ભૂરીબેન ચુનિલાલ શાહ ઃ અમદાવાદ . વતન • શિષ્યાદિ પરિવાર : ૪૫૦ • સ્વર્ગવાસ - વિ.સં. ૨૦૨૪, વૈશાખ વદ-૧૧, ખંભાત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80