Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 119
________________ समतासागरे अष्टमस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तं चचक्षे गुरुः स्नेहात् “शङ्कां वत्सात्र मा कृथाः। चङ्गसमाधिभाक् त्वं नु, भवितासि न संशयः ।।१५३ ।। નથી કે સંપૂર્ણ જીવનમાં જે સૂરિદેવ સ્નેહાળ વચનોથી કહેતા, “તમને ચોક્કસ સુંદર સમાધિ મળશે. તેમાં કોઈ શંકા ન કરશો.il૧૫all य एवं जीवितं यावत्, समर्पितो प्रकर्षतः । તૈક્ષસ્થાસ્થ સમાધિને તવા સા વિશ્વદુર્તમા' TI૧૪ || સમગ્ર જીવન જેણે પ્રકૃષ્ટ સમર્પણ રાખ્યું છે તેને ય જો સમાધિ નહી મળેતો બીજા કોને મળશે ? તો તો પછી સમાધિ આખી દુનિયાને દુર્લભ થઈ જશે.”II૧૫૪ll खिलस्थाम्ना महर्षिस्त- च्छ्रुत्वाराधनमग्नहृद् । लब्धाश्वासन इष्टे स्म, क्षामोऽपि साधनाकृते ।।१५५ ।। તે સાંભળીને બધી શક્તિ માત્ર આરાધનામાં કેન્દ્રિત બની ગઈ. ગુરુના આશ્વાસનથી આ સ્થિતિમાં ય સાધના માટે સજ્જ થઈ ગયાં.II૧૫પી जीवन्मुक्तमुनेरस्या -ऽन्तिमनिशाऽऽजगाम च । वपुषो मनसश्चापि, दौर्बल्यं बभूवाधिकम् ।।१५६।। જીવન્મુક્ત આ મહર્ષિના જીવનની છેલ્લી રાત્રિ આવી ગઈ... શરીર સાથે મનની યા નબળાઈ વધી...ll૧૫ઘા नेयताऽपि सदाभ्यस्ताः, सद्योगा विस्मृता यतेः । योऽवोचत्किं प्रतिक्रान्त्य, कालोऽयं वर्तते न वा ।।१५७।। પણ બેભાન અવસ્થામાં ય મનમાં શું રમતું હતું... આખું જીવન જે ઘુંટ્યુ હતું તે જ.. પ્રતિકમણનો સમય થયો કે નહીં..' સદનુષ્ઠાનો તે અવસ્થામાં ય ન ભૂલાયા. ll૧૫oll

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146