Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 193
________________ Vol-1, XXIX સૌરાષ્ટ્રમાં પુરાતત્ત્વ 185 યોગદાન આપી રહ્યાં છે. પુરાતત્ત્વીય સામગ્રી અને અવશેષોના સંગ્રહ જયાં રાખવામાં આવ્યા છે તેવાં વૉટસના મ્યુઝિયમ, બાર્ટન મ્યુઝિયમ, લાખોટા મ્યુઝિયમ, જૂનાગઢનું સક્કરબાગ અને દરબાર હોલ મ્યુઝિયમ તથા પ્રભાસપાટણનું મ્યુઝિયમ વગેરેને પણ ઇતિહાસના અભ્યાસીઓ માટેનાં મહત્ત્વનાં કેન્દ્રો ગણાવી શકાય. જો કે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તો ભુજમાં છે. (સ્થાપના ૧૮૭૭) સૌરાષ્ટ્રના પુરાતત્ત્વીય ઉત્પનનો અને સંશોધનથી પ્રાપ્ત વિગતો સૌરાષ્ટ્રના ભવ્ય ભૂતકાળને વધુ સારી રીતે અને પ્રમાણભૂત સ્વરૂપમાં રજૂ કરવામાં ઉપયોગી બની રહેશે. એ રીતે સૌરાષ્ટ્રના ઇતિહાસનાં વિવિધ પાસાંઓ ઉપર નૂતન પ્રકાશ પડશે અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ નવી ઐતિહાસિક સામગ્રીથી સમૃદ્ધ બની રહેશે. સંદર્ભો : ૧. પરીખ, ૨. છો. અને શાસ્ત્રી, હ.ગં. - ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ-૨, અમદાવાદ, - ૧૯૭૨, પૃ.-૩૧૧. 2. Todd, James - Travels in Western India, London, 1839, P - 369. 3. Burgess, James - Report on the Antiquities of Kathiawad and Kaccha, London, 1876, P. 98. 8. Bhagwanlal Indraji & Buhler - Indian Antiquary, V. VII, P-257 (Bombay, 1878) ૫. જાની, ડૉ. એસ. વી. - સૌરાષ્ટ્રનો ઇતિહાસ, અમદાવાદ, ૨૦૦૩ €. Mehta, R.N. - Sudarshana Lake, Journal of Oriental Insitute, Vol. XVIII. P. - 20. ૭. જાની, ડૉ. એસ. વી. - સૌરાષ્ટ્રનો ઇતિહાસ, પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૪૫૧ ૮. આચાર્ય, વલ્લભજી હરિદત્તની ડાયરી તથા ડૉ. જાની એસ. વી.નો લેખ - “વલ્લભજી હરિદત્ત આચાર્ય” પથિક, અમદાવાદ, જુલાઈ - સપ્ટે.-૨૦૦૩, પૃ. ૧૧૨ e. Cousens, H. - Report on Boria Stupa Near Junagadh , J. R. A. S. of Bengal, Vol.-60. P. I. P . 17-23. ૧૦. ડૉ. જાની, એસ. વી.નો લેખ - વલ્લભજી હરિદત્ત આચાર્ય, પૂર્વોક્ત, પૃ. ૧૧૪. 99. Rao, S. R. - Excavations at Amreli, P. - 15. ૧૨. મુનશી, ક.મા. - (સંપા.) – અનુવાદક - પંડ્યા ઉપેન્દ્ર - ગુજરાતની કીર્તિ ગાથા, અમદાવાદ, ૧૯૫૨, પૃ. ૩૦. 93. Gadre, A. S. - Archaeology in Baroda, P. - 4. 6. 98. Annual Report of the Archaeological Department, Baroda state, 1937-38, P. - 16. ૧૫. શાસ્ત્રી, હ.ગં. - મૈત્રક કાલીન ગુજરાત, પરિશિષ્ટ - ૫, પૃ.-૩૩ ૧૬. પરીખ અને શાસ્ત્રી (સંપા.) - ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ખંડ - ૨, - પૂર્વોક્ત ગ્રંથ પૃ. -૩૦.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242