Book Title: Samayasundarji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણસંઘના પ્રબુદ્ધ ધર્મગુરુઓ પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અને ખુ` છે. ઇસ્વીસનના સેળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનાં સર્જનાના ફાળે આપ્યું છે. તેઓશ્રીએ એક પ્રતિભાસ પત્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આલ્યકાળ પૂ. સમયસુંદરજીના જીવન વિશે તેમણે પોતે રચેલા ગ્રંથાને આધારે અને તેમના શિષ્યાએ રચેલાં કાવ્યેામાં કરેલાં તેઓશ્રી વિશેના નિર્દેશાને આધારે, તેમના કવનકાળ વિશે અને કાળધર્મ વિશે ચાક્કસ તિથિ-વાર—વના ઉલ્લેખે મળી આવે છે; પરંતુ તેમનાં અને દીક્ષાગ્રહણતિથિનાં નિશ્ચિત પ્રમાણેા સાંપડતાં નથી. કાવ્યકૃતિઓમાંના નિર્દેશે પ્રમાણે તેઓશ્રીને જન્મ મારવાડમાં સાચારની પ્રાગ્ગાટ ( પેરવાડ) વણિક જ્ઞાતિમાં થયે હતેા. તેમના પિતાનુ... નામ રૂપસિંહ અને માતાનુ' નામ લીલાદેવી હતુ. પૂજ્યશ્રીને પ્રથમ ગ્રંથ ‘માવત ’ સંસ્કૃત ભાષામાં રચેલે મળી આવે છે, તેની રચનાસાલ સ. ૧૬૪૧ છે. તેમાં કિવ પેાતાને ઉલ્લેખ ગણ સમયસુંદર ' તરીકે કરે છે, એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહુણ કર્યાં પછી સતત આહ-દસ વર્ષીની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શકયા. તે પ્રમાણે તેએશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુ ંદરજી મહારાજ તરીકે જાહેર થયા. વળી, શ્રી સમયસુંદરજીના જ એક શિષ્ય વાદી નંદને એક કાવ્ય રચનામાં નિર્દેશ કર્યો છે તે મુજબ · નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો ઃ નવયૌવન માં દ્વીક્ષાં લીધી. એટલે તેમની વય દીક્ષા સમયે 6 * જી, સઈ હાથે શ્રી જિનચંદ’ : Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3