Book Title: Sakalchandragani Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવંત ૩૭ બીજી રાણુઓને અદેખાઈ થાય તેમ વર્તવા લાગ્યા. અન્ય રાણીઓએ આ પરિવર્તન શાથી થયું તે જાણવા એક ચતુર દાસીને તૈયાર કરી. દાસીએ જાણ્યું કે આબુના કેઈ ગીરાજે તેને વશીકરણ મંત્ર આપ્યો છે. આ વાતને મહારાજાને જાણ થઈ ત્યારે તે ખૂબ ગુ થયે. એક સાધુનાં આવાં કરતૂતથી તે ખૂબ છે છે અને આનંદઘનજી પાસે પહોંચે, અને કેધથી માદળિયાને ઘા કર્યો. મહાત્માએ એને એલીને જેવા કહ્યું. માદળિયું બેલીને તેમાંનું લખાણ વાંચી સજા અત્યંત ભીલે પડી ગયો. એમાં લખ્યું હતું કે – રાજ-રાણ મિલે, ઇસમેં આનંદઘન કે ક્યા? રાજા-રાણી ન મિલે, ઇસમેં આનંદઘન કે કયા?” રાજા આનંદઘનજીના પગમાં પડ્યો. આવી હતી તેઓશ્રીની સંસાર પ્રત્યેની નિર્લેપતા! શ્રી અભિનંદન જિનસ્તવન માં આથી જ કહેવાયું કે, દરિશણુ દરિશણ રટતે જે ફિરું, તે રણ રેજ સમાન, જેહને પિપાસા હોય અમૃતપાનથી. કિમ ભાંજે વિષપાન. તરસ ન આવે હો મરણ જીવન તણો સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ અભિનંદન જિનદરશણ તરસીએ, દરિશણ દુર્લભદેવ... એવી જ રીતે, “આનંદધન-વીસીનાં સ્તવનોમાં તે અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીના ઊંડા તત્ત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. જેમ કે, ધર્મ જિનેસર ગાવું રંગ, ભંગ ન પડજે હો પ્રીત જિનેસર. બીજે મનમંદિર આણું નહિ, એ આમ કુલટ રીત જિનેસર....ધર્મ, ધમ ધર્મ કરતે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ જિનેસર, ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યાં પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર... ધર્મ, આવા નિઃસ્પૃહી અને નિર્લેપ મહાત્માને કેરિ કટિ વંદન હજો ! જેમની વાણી અક્ષર રહીને યુગ સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે ! જિનાગમના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિનો પુત્ર છે, જે આકાશમાં વિરાજે છે. અને ઉપાટ સકલચંદ્રજી શેઠ ગેવિંદને પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોત્તેર કળાવાળો છે. ચંદ્રની કળા વધે-ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2