Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત
૩૭
બીજી રાણુઓને અદેખાઈ થાય તેમ વર્તવા લાગ્યા. અન્ય રાણીઓએ આ પરિવર્તન શાથી થયું તે જાણવા એક ચતુર દાસીને તૈયાર કરી. દાસીએ જાણ્યું કે આબુના કેઈ ગીરાજે તેને વશીકરણ મંત્ર આપ્યો છે. આ વાતને મહારાજાને જાણ થઈ ત્યારે તે ખૂબ ગુ થયે. એક સાધુનાં આવાં કરતૂતથી તે ખૂબ છે છે અને આનંદઘનજી પાસે પહોંચે, અને કેધથી માદળિયાને ઘા કર્યો. મહાત્માએ એને એલીને જેવા કહ્યું. માદળિયું બેલીને તેમાંનું લખાણ વાંચી સજા અત્યંત ભીલે પડી ગયો. એમાં લખ્યું હતું કે –
રાજ-રાણ મિલે, ઇસમેં આનંદઘન કે ક્યા?
રાજા-રાણી ન મિલે, ઇસમેં આનંદઘન કે કયા?” રાજા આનંદઘનજીના પગમાં પડ્યો. આવી હતી તેઓશ્રીની સંસાર પ્રત્યેની નિર્લેપતા!
શ્રી અભિનંદન જિનસ્તવન માં આથી જ કહેવાયું કે, દરિશણુ દરિશણ રટતે જે ફિરું, તે રણ રેજ સમાન, જેહને પિપાસા હોય અમૃતપાનથી. કિમ ભાંજે વિષપાન. તરસ ન આવે હો મરણ જીવન તણો સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ
અભિનંદન જિનદરશણ તરસીએ, દરિશણ દુર્લભદેવ... એવી જ રીતે, “આનંદધન-વીસીનાં સ્તવનોમાં તે અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીના ઊંડા તત્ત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. જેમ કે,
ધર્મ જિનેસર ગાવું રંગ, ભંગ ન પડજે હો પ્રીત જિનેસર. બીજે મનમંદિર આણું નહિ, એ આમ કુલટ રીત જિનેસર....ધર્મ, ધમ ધર્મ કરતે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ જિનેસર, ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યાં પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર... ધર્મ,
આવા નિઃસ્પૃહી અને નિર્લેપ મહાત્માને કેરિ કટિ વંદન હજો ! જેમની વાણી અક્ષર રહીને યુગ સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે !
જિનાગમના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ
ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિનો પુત્ર છે, જે આકાશમાં વિરાજે છે. અને ઉપાટ સકલચંદ્રજી શેઠ ગેવિંદને પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોત્તેર કળાવાળો છે. ચંદ્રની કળા વધે-ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________ 328 શાસનપ્રભાવક રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ ઓરડામાં ભમે છે, જ્યારે સક્લચંદ્ર સર્વ સ્થાને ભમે છે. ચંદ્ર કેઈને અમી દેતું નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે. એવા પિરવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા૦ સક્લચંદ્રને સો વંદન કરે છે.” શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનામના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેઓ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજયદાનસૂરિએ વિ. સં. ૧૯૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપાડ ધર્મસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જનઃ શ્રી સકલચંદ્ર ગણિએ ઘણા ગ્રંથે રહ્યા છે, તે આ પ્રમાણે છે - 1. હરિબલ રાજર્ષિ રાસ (વિ. સં. ૧૯૪રમાં), 2. મૃગાવતી આખ્યાન ( વિ. સં. 1943), 3. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, 4. વીરવર્ધમાનજિન-ગુણવેલી-સુરલી (કડી : 64), 5. ગણધરવાદ સ્તવન, 6. મહાવીર સ્તવન, 7. રાષભસમતાસરલતા સ્તવન, 8. દિવાલી-વીર સ્તવન, 9. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરવામી સ્તવન, 10. પ્રતિષ્ઠાકલ્પ, 11. એકવીશપ્રકારી પૂજા, 12. સત્તરભેદ, પૂજા, 13. બારભાવના સક્ઝાય, 14. ગૌતમપૃચ્છા વગેરે 20 સક્ઝાયે, 15. દેવાનંદા સક્ઝાય, 16. સાધુકલ્પલતા, 17. ધ્યાનદીપિકા 2લેક : 204 શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્ય હતા તેમાં 1, ઉપાય શાંતિચંદ્ર અને 2. ઉપાટ સુરચંદ્ર પ્રસિદ્ધ છે. (“જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૩ માંથી સાભાર ઉધૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણુવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાધ્વંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મહમૂદશાહ (૧લે મહમદ બેગડે')એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુંજી નામની પત્નીની કુક્ષીએ સં. 1601 ના અશ્વિન વદ પાંચમે સેમવારે એક પુત્ર જન્મે. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સં. ૧૯૧૯માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દક્ષા આપી તેમના શિષ્ય કલ્યાણવિજ્ય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સં. ૧૯૨૪ના ફાગણ વદ ૭ના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. - તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લેકમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વચ્છત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના 2010_04