Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 9
________________ [૮] ધર્મપત્ની ગં. સ્વ. લક્ષ્મીબાઈએ આ પુસ્તક પ્રકાશન માટે ઔદાર્ય બતાવી શ્રી વનમાળીદાસના નામ સાથે તેને જોડવાની ઈચ્છા બતાવી તેથી આ લેખસંગ્રહ તૈયાર કરવા અને પ્રેરણું થઈ છે. પ્રેરણા માટે તેમને આભાર માનું છું. આ સંગ્રહ જનતામાં આદર પામશે તે એજન્યના વિષય પર એક શ્લોકના વ્યાખ્યાનમાં મેં બાર લેખ લખ્યા છે તેને પ્રકાશન કરવાની ચેજના કરીશ. એ સંગ્રહ આનાથી દેઢે થવા સંભવ છે. સદર સર્વ લેખે પણ ઉપર્યુક્ત માસિકમાં પ્રકટ થયેલા છે. અવકાશે એ કાર્ય હાથ ધરવાની ભાવના છે. ' બાકી આવા નાના સંગ્રહમાં ઉપઘાત કે પ્રસ્તાવના શું હેય? આમુખ દ્વારા જરૂરી પરિચય કરાવવાની રીતિને સ્વીકાર કરી આ સંગ્રહ જનતાને સાદર કરવાની રજા લઉં છું.... સંબઇ. ચોપાટિ સિ. ફેસ. મલબાર વ્યુ , પિોષ દશમી સં. ૧૯૯૬ ઈ મોતીચંદ : * City : **

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 340