Book Title: Sachitra Saraswati Prasad Author(s): Kulchandravijay Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai View full book textPage 2
________________ મુખ પૃષ્ઠ પરિયુય प्राचीन सस કરે ન Rાર કરવામાં તરીકે કારક - - રાક ૪ ના ના કાકા - ૧ ધરતી પર ના સુખો જ્યારે ચરમ સીમાના હતાં, ઇચ્છિત ફળો આપનાર કલ્પવૃક્ષો પ્રગટ પ્રભાવી હતાં. પણ જ્યાં આધ્યાત્મિકતાની તો પાનખર જ હતી, તે... યુગલિક કાળના અંત સમયે, આધ્યાત્મિક વસંત ઋતુના પધરામણાં થયા. એક’દિ ઋષભદેવ પ્રભુના જીવનબાગમાં એ વસંત પુર બહારમાં ખીલી, ધ્યાનનો તાપ અને ઉજજવળ પરિણામ રૂપ પાણીનું સુયોગ્ય સિંચના થતાં પ્રભુજીના વળતી પળે એ પરમતત્ત્વરૂપ હિમાલયમાંથી પ્રકૃતિના ખોળે એકશુદ્ધ ચેતપુંજ સમી સરિતા અવતરી, એ ચેતપુંજ સરિતા એટલે જ સરસ્વતી, અરિહંત પ્રભુના મુખમાંથી. અવતરેલી, વિશ્વના સૌભાગ્ય સ્વરૂપ સરસ્વતીની આરાધના - એટલે પરમ સુખની કેડીએ પગરણ, તેની સાધના જ્ઞાન-પ્રકાશના આવરણો તોડે છે. અને શ્રેત પ્રવાહનો પંજ અંદર થી પ્રગટે છે. એ જેતપુંજના કિરણો ધીમે ધીમે, અનંત પ્રકાશમય હજારો સૂર્યના પ્રકાશ કરતાં પણ વધુ દેદીપ્યમાન - નિર્મળ સ્ફટિક જેવા આત્મપ્રકાશને અવરોધતાં કર્મના કવચને તોડી શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટાવે છે. Jain Education International For Private & Personal Use Only de main libreny.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 300