Book Title: Rushabhni Shobha Hu Shi Kahu Author(s): Chirantanacharya, Dhurandharvijay Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 7
________________ છે ગુજરાતીમાં પણ તેઓની કલમ સડસડાટ ચાલે છે. અને તેઓએ સરવાણી વહાવી રચના તૈયાર થઈ ગઈ સુંદર બની જોતાં વેંત ગમી ગઈ એટલું જ નહીં ગાવાનું મન થઈ આવ્યું. અને તેને પ્રકાશિત કરવામાં આવી. નાની પુસ્તિકા રૂપે જોઈને મુંબઈના એક ઋષભાનુરાગી બહેને તો ૫૦૦ ચોપડી મંગાવી લીધી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66