________________
છે ગુજરાતીમાં પણ તેઓની કલમ સડસડાટ ચાલે છે. અને તેઓએ સરવાણી વહાવી રચના તૈયાર થઈ ગઈ સુંદર બની જોતાં વેંત ગમી ગઈ એટલું જ નહીં ગાવાનું મન થઈ આવ્યું. અને તેને પ્રકાશિત કરવામાં આવી. નાની પુસ્તિકા રૂપે જોઈને મુંબઈના એક ઋષભાનુરાગી બહેને તો ૫૦૦ ચોપડી મંગાવી લીધી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org