________________
તેઓએ સંપાદિત કરીને અનુસંધાન નામનાં ત્રમાસિકમાં મોકલાવી અને તેમાં પ્રકાશિત થઈ. અને નવાડીસામાં ચાર્તુમાસ વિરાજમાન વિર્ય મુનિરાજ શ્રીધુરન્ધરવિજયજી મહારાજના જોવામાં આવી. આવી કાવ્યરસથી છલકતી સ્તવના જોઇ-ગાઈ તેમને તેને ગુજરાતીમાં ઉતારવાની ઈચ્છા થઇ. સ્વયં પોતે સુજ્ઞકવિ છે. સંસ્કૃતમાં સેંકડો શ્લોકો રચ્યા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
- - - - -- www.jainelibrary.org