________________
આખી સ્તવના આગળ ચાલે છે. એક પછી એક ચિત્ર આપણી સામે આવે છે. અને આપણે ભગવાન ઋષભદેવના જીવનને અહોભાવસભર વિસ્મયથી વંદન કરીએ છીએ.
પગથિયાના ઉપાશ્રયના હસ્તલિખિત જ્ઞાનભંડારની એક પાનાની પ્રતમાંથી આ સ્તવના આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજને મળી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org