Book Title: Rushabhni Shobha Hu Shi Kahu
Author(s): Chirantanacharya, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ તુજ ચ્યવન, જન્મ, વ્રતગ્રહણ કેવલ્ય મુક્તિ અવસરે, જે દેવતાઓ પંચ કલ્યાણક તણા ઓચ્છવ કરે; તેમાં ભળી ઉરના ઉછળતા ભક્તિ ભાવે આદું થે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૨૦ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66