________________
તુજ ચ્યવન, જન્મ, વ્રતગ્રહણ કેવલ્ય મુક્તિ અવસરે, જે દેવતાઓ પંચ કલ્યાણક તણા ઓચ્છવ કરે; તેમાં ભળી ઉરના ઉછળતા ભક્તિ ભાવે આદું થે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૨૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org