Book Title: Ratnatrayi Upasna
Author(s): Kakaldas Hirachand Ajbani Parivar
Publisher: Kakaldas Hirachand Ajbani Parivar

Previous | Next

Page 11
________________ ‘જૈન જ્યોતિર્ધર ચિત્ર દર્શન' માંથી વાર્તા વિભાગમાં કલર ફોટાઓ છાપવાની પરવાનગી આપવા બદલ શ્રી મયંકભાઈ પી. શાહનો અને આચાર્ય શ્રીમદ્ વિજયકિર્તિચંદ્રસૂરીજી મ.સા. દ્વારા લીખીત ‘અંતરનાં અજવાળા’ પુસ્તકમાંથી અમુક વાર્તાઓ છાપવા બદલ તેઓનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ તથા વિશેષથી આ પુસ્તકનું સમયસર તથા સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ મે. પારસ પ્રીસના શ્રી નિલેશ (રાજુભાઈ) પારેખ તથા સુંદર લેઆઉટ - ડિઝાઈનીંગ તથા ટાઇપસેટીંગ માટે મે. ક્રીએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખ અને તમામ સ્ટાફના સાથ સહકારને ક્યારેય ભૂલાશે નહિ. | પ્રાન્ત “રત્નત્રયી ઉપાસના” દ્વારા રત્નત્રયીની પરમ ઉપાસના કરી સકલ કર્મનો ક્ષય કરી અનંતજ્ઞાન દર્શન ચારિત્ર અને આનંદમય મુક્તિપદ આપણે સહુ પામીએ એજ એક શુભાભિલાષા. ગુરુપાદ પદ્મરણ દ.પં. અજિતયશવિજયગણિ ૧૨-૧૧-૨૦૦૪

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1214