Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar Author(s): Devendrasuri, Vijaykesharsuri Publisher: Muktichandra Shraman Aradhana Trust View full book textPage 2
________________ / 2 / 5280 ॐ अई नमः D પ્રસ્તાવના | ઉત્તમ પુરુષે પિતાનું જીવન ઉચ્ચ પતિએ મકવ સાથે પિતાને પ્રતીતિવાળા પરિચિત આત્મોપગી વિષયાનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂકતા નથી. આ વાત તેમના કેપગી પારમાર્થિક કાર્યો પરથી નિર્ણિત થઈ શકે છે. - રાજકુમારી સુદશનાનું જીવનવૃત્તાંત ચિત્રાવાલયગીય શ્રીમાન દેવેન્દ્રસૂરિશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા વાર્તા કે જીવનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રતીતિ ધરાવનારી અને તત્વજ્ઞાનમાં પ્રવેશ નહિ કરી શકનારા જીવની બુદ્ધિને ઉત્તેજિત કરીને તત્ત્વજ્ઞાનને લાયક બનાવવામાં આચાર્યશ્રીની આ કૃતિ (આ ચારિત્રની રચના) ઘણી ઉપકાર કર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્યશ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્યમાતા બચ્ચાંઓને કટુક ઔષધાદિ ઉપચાર કરે છે. બચ્ચાઓ એ ઔષધ લેવાને જ્યારે આનાકાની કરે છે ત્યારે હાલી માતા સાકરને મીઠે કકડો બતાવી કડવું' ઔષધ પી જવાને લલચાવે છે. સાકરની લાલચથી પણ કટુક ઔષધ પીતા પરિણામે તે બાળકો નિરોગી બને છે આ જ પ્રમાણે ઉંમરમાં તેમ વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્વજ્ઞાનમાં બાળજીને આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ-મરણાદિથી પીડાતા જાણી, એકાંત જનવત્સલ આચાર્ય શ્રી પરિણામે સુખરૂપ 1 છલા વર્તમાનમાં કડવાં ઔષધતુલ્ય, તત્વજ્ઞાનને બોધ આપે છે, છતાં તેના ભાવિ પરિણામને નહિ જાણનારા બાળક Juntun Aaradhak inPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 616