Book Title: Rajchandra Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 8
________________ ફેરફાર કરવા પડ્યા છે. જેમકે, પંડિત સુખલાલજીનો “શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના” એ નિબંધ “વિચાર”માંથી ખસેડી, જીવનયાત્રા'માં “યંતી વ્યાખ્યાને'વાળા વિભાગમાં મૂક્યો છે તથા જુદું સ્વતંત્ર પુસ્તક હતું ત્યારે “વિચારરત્નો'ની શરૂઆતમાં જે ટૂંક જીવનચરિત્ર આપવામાં આવ્યું હતું, તે હવે આ ભેગા પુસ્તકમાં રદ કર્યું છે. ઉપરાંત, બીજી આવૃત્તિ વેળા મળેલી તકનો લાભ લઈ “જીવનરેખા” તેમજ “વિચારરત્નો'વાળા વિભાગેને વધુ સંપૂર્ણ તથા વધુ ઉપયોગી બનાવવાની દષ્ટિએ ઘણી નવી સામગ્રીનો ઉમેરે કરી લીધો છે. “જયંતી વ્યાખ્યાન'વાળા વિભાગમાં ગાંધીજીનું એક વધુ વ્યાખ્યાન ઉમેરી શકાયું છે. આ નવા સ્વરૂપે પુસ્તક વાચકને વિશેષ ઉપયોગી થશે, એવી આશા છે. અંતે, આ પુસ્તકમાં આપવામાં આવેલા શ્રીમદ્ રાજચંદ્રના ફોટાઓના બ્લોક ખુશીથી વાપરવા દેવા માટે, તેમજ “શ્રીમદ્રાજચંદ્ર’ પુસ્તકનો ઉપયોગ કરવા દેવા બદલ શ્રીપરમકૃતપ્રભાવકમંડળના સંચાલકોને અને આભાર માનવો ઘટે છે. -પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 378