Book Title: Rag Dweshno Tattvik Vichar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ પાસાથિક લેખસ થહ [ ૮૭ સમ્યક્ ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઇ નિઃસત્ત્વ કરવામાં આવે, એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તે સિવાયની બધસહભાવિની નિર્જરા તે જગત્ આખું કરી જ રહ્યું છે. જ ગાળીના વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ અંધાવા માટે જ વતે છે; પણ જો તે વાંસને રસીથી સર્વથા છેડવામાં આવે તા ફરી અધાતા નથી, તેમ મેાહાસક્ત જીવ એક તરફથી પ્રબળ યમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી અંધાતા જાય છે. અંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા યમ–નિયમાદિકપૂર્વક પ્રવતનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને કયા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બ્હાને છત્ર કરે છે શું ? એક ખૂણેથી નીકળી માત્ર ખીજા ખૂણામાં ભરાય છે. બીજો પણ પહેલાના જેવા જ હાય છે. અનાદિકાળથી જીવ સમ્યક્ પ્રકારે નિરાવલ અ ઉદાસીન રહી શકયા નથી કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે તેણે પ્રયત્ન કર્યાં નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવા ચેાગ્ય સમ્યક્ સાધના સેવ્યા નથી, લેાકેષણા, લેાકહેરીને લાસજ્ઞામાં દાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતાજન્ય સુખના અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેના તથા રૂપપણે પ્રયત્ન પણ ક્યાંથી હોય ? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવના ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપણે પ્રવર્તે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5