Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 155
________________ પ્રેરણાની પાવનમૂર્તિ શ્રુત સહયોગીઓની યાદી (૧૪) પાટણ અને સરધાર ગૌશાળા : સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજની ૨૩મી પુણ્યતિથિના ઉપલક્ષમાં પાટણગૌશાળામાં અને ૨૭મી પુણ્યતિથિના ઉપલક્ષમાં સરધાર ગૌશાળામાં પંજાબી ગુરુભક્તોએ એમના નામની તિથિ લખાવી. (૧૫) પાર્શ્વનાથ વિદ્યાશ્રમ (બનારસ) : સાધ્વીજી મહારાજની સ્મૃતિમાં એક વિદ્વાન તૈયાર કરવા માટે રૂ. એકાવન હજાર આ સંસ્થામાં ભેટ અપાવ્યા. (૧૬) મહત્તરા મૃગાવતી ગેસ્ટ રૂમ : યુસુફ મહેરઅલી સેંટરના અન્તર્ગત તારા ગામમાં આદિવાસીઓના સ્વાથ્ય લાભ માટે ‘તારા હેલ્થ ઍન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'માં શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારીએ ગેસ્ટરૂમ માટે યોગદાન આપેલ છે. (૧૬) સરધારમાં એક રૂમ : એક રૂમ બંધાવીને ૨૫-૪-૨૦૦૮ના રોજ સંઘને અર્પણ કરેલ છે. સરધારમાં એક રૂમનો સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજી મહારાજની પુણ્યસ્મૃતિમાં શ્રીમતી ઇન્દિરાબેન શશીભાઈ બદાનીએ લાભ લીધેલ છે. પંજાબના અનેક મહિલા મંડળો સાધ્વીશ્રી મૃગાવતીજીની પુણ્યતિથિ અને જન્મતિથિ બહુ ભાવથી ઉજવે છે. મૈસુર મહિલા મંડળ અને શ્રીસંઘ અને પાઠશાળાવાળાઓ મળીને બે દિવસ બહુ ઉલ્લાસથી મનાવે છે. દિલ્હી વલ્લભવિહાર સોસાયટી રોહિણીયેત્રમાં શ્રીમતી સુધાબહેન શેઠ અનેક મંડળો અને વ્યક્તિઓને નિમંત્રણ આપીને સત્સંગ અથવા પૂજાના રૂપમાં જન્મતિથિ ઉજવે છે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રીમતી જીવનપ્રભાબેન પણ સાથે લાભ લે છે. પ્રેરણાની પાવનમૂર્તિના શ્રુતસહયોગીઓ રૂ. ૫૦૦૦ (૧) શ્રીમતી હીરાબહેન કાંતિલાલજી ડી. કોરા મહામાત્ય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ. (૨) શ્રી અશોકભાઈ કાંતિલાલજી ડી. કોરા, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ (૩) શ્રીમતી પ્રેમિલાબેન વિનયભાઈ ગોગરી, મુંબઈ (૪) શ્રીમતી હસુમતિબહેન અમુભાઈ પરિવાર, મૈસૂર (૫) શ્રી અશોકભાઈ મિલાપચંદજી કટારિયા, દિલ્હી, રૂપનગર (૯) શ્રી ભરતભાઈ શાંતિલાલજી ચૌધરી, દિલ્હી (૭) શ્રીમતી શિલ્પાબહેન હર્ષદભાઈ મનસુખભાઈ મહેતા, દિલ્હી-રૂપનગર (૮) શ્રીમતી તારાબહેન હુકમચંદજી, હાલ દિલ્હી (૯) શ્રીમતી કલ્પનાબહેન બિપીનભાઈ કોબાવાલા, દિલ્હી (૧૦) શ્રીમતી હસુમતિ કાંતિલાલજી જૈન દાળવાળા, દિલ્હી જલગાંવ (૧૧) શ્રી પ્રભુદાસ શ્યામલજી દોશી પરિવાર, સરધાર (૧૨) શ્રી અજયભાઈ લાભુભાઈ દોશી, સરધાર, હાલ મુંબઈ (૧૩) શ્રી નવીનભાઈ પ્રાણલાલ દોશી, સરધાર, હાલ મુંબઈ (૧૪) શ્રી વસંતભાઈ કેવળચંદ સંઘવી, સરધાર, હાલ મુંબઈ (૧૫) શ્રીમતી હાંસુબહેન હરજીવનદાસ દોશી, મુંબઈ (૧૬) શ્રીમતી મધુબહેન બદાણી (મુંબઈ, હાલ અમેરિકા) ર

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161