Book Title: Pratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Author(s): Sakalchandra Gani, Somchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh
View full book text
________________
।।૪૪૪|||||
× de oF P
ઞાન
शलाका
प्रति
ष्ठा
दि
विधि
Jain Education Interional
સવ્વન્રુસિદ્ધ વિમાનથી તવ ચવીય ઉયરિ ઉપ્પન્ન, બહુભદ્રદ ભદ્રદવ-કસિણ-સત્તમી દિવસગુણ-સંપન્ન; તવ રોગ-સોગ-વિયોગ-વિઙર-મારી-ઇતિ શમન્ત, વર સયલ મંગલકેલિ-કમલા ઘરે ઘરે વિલસત્ત વર ચંદ યોગે જિગ્નુ તેરસે વદિ દિને થયો જન્મ, તા મઝ-૨યણી દિશાકુમરી કરે સૂઈકમ્મ; તવ ચલિયઆસન ઈંદ મુણિય સવિ હરિ ઘંટનાદે મેલી, સુરવિંદસત્યે મેરુમન્થે રચે મજ્જન કેલી રા
ઢાલ-ત્રીજી
(નાભિરાયા ઘરે નંદન જનમિયા-એ દેશી)
ઢાલઃ— વિશ્વસેન નૃપ ઘરે નન્દન જનમીયા એ, તિહુયણ ભવિયણ પ્રેમશું પ્રણમીયા એ ॥ ત્રુટકઃ— પ્રણમીયા ચઉસટ્ટઈંદ, લેઈ ઠવે મેરુગિરિંદ; સુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિનીર સિંહાસને સુરરાજ, તિહાં મલ્યા દેવસમાજ; સવિ ઔષધિની જાત, વર સરસ કમલ વિખ્યાત ઢાલઃ— વિખ્યાત વિવિધ પરિકર્મના એ, તિહાં હરખભર સુરભિ વરદામના એ ।।
છુટકઃ— વરદામ માગધ નામ, જેહ તીર્થ ઉત્તમ ઠામ; તેહ તણી માટી સર્વ, કર ગ્રહે સર્વ સુપર્વ બાવનાચંદન સાર, અભિયોગી સુર અધિકાર; મનધરી અધિક આણંદ, અવલોકતા જિનચંદ ઢાલઃ— શ્રી જિનચંદને સુરપતિ સવિ હવરાવતાએ, નિજ નિજ જન્મસુકૃતારથ ભાવતા એ II છુટકઃ—ભાવતા જન્મ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ; સાઠ લાખ ને એક કોડી, શત દોય પચાસ જોડી ।।૫।।
For Private & Personal Use Only
11911
11911
॥૨॥
11311
॥૪॥
હું ર૪ ૪ ૪
||૫૪૪૪।।
www.jainelibrary.org
Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656