SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ।।૪૪૪||||| × de oF P ઞાન शलाका प्रति ष्ठा दि विधि Jain Education Interional સવ્વન્રુસિદ્ધ વિમાનથી તવ ચવીય ઉયરિ ઉપ્પન્ન, બહુભદ્રદ ભદ્રદવ-કસિણ-સત્તમી દિવસગુણ-સંપન્ન; તવ રોગ-સોગ-વિયોગ-વિઙર-મારી-ઇતિ શમન્ત, વર સયલ મંગલકેલિ-કમલા ઘરે ઘરે વિલસત્ત વર ચંદ યોગે જિગ્નુ તેરસે વદિ દિને થયો જન્મ, તા મઝ-૨યણી દિશાકુમરી કરે સૂઈકમ્મ; તવ ચલિયઆસન ઈંદ મુણિય સવિ હરિ ઘંટનાદે મેલી, સુરવિંદસત્યે મેરુમન્થે રચે મજ્જન કેલી રા ઢાલ-ત્રીજી (નાભિરાયા ઘરે નંદન જનમિયા-એ દેશી) ઢાલઃ— વિશ્વસેન નૃપ ઘરે નન્દન જનમીયા એ, તિહુયણ ભવિયણ પ્રેમશું પ્રણમીયા એ ॥ ત્રુટકઃ— પ્રણમીયા ચઉસટ્ટઈંદ, લેઈ ઠવે મેરુગિરિંદ; સુરનદીય નીર સમીર, તિહાં ક્ષીરજલનિધિનીર સિંહાસને સુરરાજ, તિહાં મલ્યા દેવસમાજ; સવિ ઔષધિની જાત, વર સરસ કમલ વિખ્યાત ઢાલઃ— વિખ્યાત વિવિધ પરિકર્મના એ, તિહાં હરખભર સુરભિ વરદામના એ ।। છુટકઃ— વરદામ માગધ નામ, જેહ તીર્થ ઉત્તમ ઠામ; તેહ તણી માટી સર્વ, કર ગ્રહે સર્વ સુપર્વ બાવનાચંદન સાર, અભિયોગી સુર અધિકાર; મનધરી અધિક આણંદ, અવલોકતા જિનચંદ ઢાલઃ— શ્રી જિનચંદને સુરપતિ સવિ હવરાવતાએ, નિજ નિજ જન્મસુકૃતારથ ભાવતા એ II છુટકઃ—ભાવતા જન્મ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ; સાઠ લાખ ને એક કોડી, શત દોય પચાસ જોડી ।।૫।। For Private & Personal Use Only 11911 11911 ॥૨॥ 11311 ॥૪॥ હું ર૪ ૪ ૪ ||૫૪૪૪।। www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy