________________
ll૪૪રૂા
II૧oll.
(૧૧)
તેહ ભણી મુજ નીરે હોજ્યો તનુ પરિભોગ, એકાદસ સુહણે માનું એ વિનતિ યોગ વળી ભવન વિમાનાધિપ ચઉદેવનિકાય, સેવિત એ હોયે પાસે સુર સમુદાય, બારમે એ જાણો તેરમે રાયણનો રાશી, ધન કંચન દેઈ કરશ્ય ત્રિગડેવાસી જ્ઞાનાદિક ગુણમણિ દેશ્ય ભવિને એહ, વર વરિકા ઘોષી પૂરવારે ગુણ-ગેહ; નિજ કર્મઈંધણને ધ્યાનાનલક્યું વાલી, નિજ આતમ નિર્મલ કંચન પરે અજવાળી નિધૂમ અગ્નિસમ ભવિસોવન કરી શુદ્ધ, ચૌદસમે સુહણે અષ્ટકર્મ ક્ષયે સિદ્ધ; ચઉદરાજની ઉપર કરફ્યુ જે અહિઠાણ, તેહ ભણી સંપૂરણ ચૌદ સુપન મંડાણ ગુણ લક્ષણલક્ષિત અતિસુન્દર આકાર, જિન માતા ચૌદે દેખે સુપન ઉદાર, પણ ચક્રીમાતા કાંઈક તેજે હીણ, દેખે દોય પદધર દોય વાર ગુણપણ કુલકીરતિથિંભો કુલાધાર કુલમેર, કુલસુરતરુ પાદપ જેહને નહિ ભવ ફેર; કુલમંડણ દીપક, જીપક દુશ્મન કોડી; ત્રિભુવન જસ ભગતે નમશ્ય પદ કરજોડી વળી હોડ ન એહની કરતા ભુવનમઝાર, લોકોત્તરચરિતે ધન્ય હોયે અવતાર; વળી જ્ઞાનવિમલગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખ કહેતાં જો વળી સુરગુરુ અવતાર
| ઇતિ શ્રી શાનિજિન થતુર્દશવMાર્થતવનમ્ II
હું ર = = =
II૧૨
I/૧૩
- शलाका प्रति
HI૧૪
दि विधि
૧પણ
li૪૪૪
Jain Education int
onal
For Private & Personal use only
w
ww.jainelibrary.org