SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪૪૨૨૫| × CE 6E T અજ્ઞાન //sar विधि Jain Education Interonal જસઉન્નત કકુદ ઉન્નત ગોત્ર ને વંશ, સિત અમૃત મંગલમુખ, બીજે વૃષભ અવતંસ પરતીર્થિક શ્રાપદપીડિત ભવિજન રાખે, એકલમલ્લ દુર્ધર સિંહપરાક્રમ દાખે; પરીસહગજ ભેદી નહિ સહાય અબીહ, એહવા એ હોશ્તે ત્રીજે આવી એમ કહે સિંહ દેઈ વાર્ષિકદાને જિનપદલચ્છી લહેશે, મુજ ચાપલદૂષણ એહને સંગે મીટશે; જડ(ળ) કંટકસંગી નિજકજછંડી વાસ, કહે લક્ષ્મી ચોથે સુપને અર્થ વિલાસ ત્રિભુવન શિર ધરશે જસ આણા સુરધામ, નિજ જસભર સુરભિત જગત ઙગ્યે ઉદ્દામ; એ પંચમ સુહણે છઢે શશધર દેખે, નિકલંક હું થાઉં તુજ સુત સંગ વિશેષે કુવલયે મુદ દેશ્ય શમ-ચંદ્રાતપ યુક્ત, હવે સપ્તમે દિનકર મિથ્યાતિમિરવિમુક્ત; ભવિકમલ વિકાસે માનું કહે પુષ્પદંત, તુમ સુત પય અમ્હચો નિત્ય ઉદરે પભણંત કુલ ધ્વજ તુમ નંદન ધર્મધ્વજે સોહંત, સવિ ત્રિભુવનમાંહે એહિજ એક મહંત; ઈમ અક્રમ સુહણે ભવિકને ભાવ જણાવે, હવે નવમે કુંભો સુપને એમ કહાવે જ્ઞાનદર્શનચારિત્ર ધર્મ મહાપ્રાસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિં વિખવાદ; દસમે પદ્મસરોવર સુ-કૃત-કજપદ ઠાવે, એ પાવન કરશ્તે જ્ઞાન-જલી મંગલભાવે તુજ સુત ગુણ-રયણે ગંભીરો સુગુણ મહેટ્ટો, થયો જાણી સેવે ક્ષીરસમુદ્ર જ મીઠ્ઠો; For Private & Personal Use Only રા 11311 ॥૪॥ 11411 nen 11911 11211 # $ = 4 5 ૪૪૨૦ા ww.jainellbrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy