________________
ઢાલ પહેલી (રાગ વસંત તથા નટ્ટ, દેશાખ.) (આરામ મંદર ભાવ-એ દેશી) શ્રી શાન્તિજિનવર સયલ સુખકર કળશ ભણીએ તાસ, જિમ ભવિકજનને સયલ સંપત્તિ બહુલ લીલ વિલાસ; કરુ નામે જનપદ તિલક સમોવડ હસ્થિણાઉર સાર, જિણ નયરી કંચન રયણ ધણ ધણ સુગુણ-જન આધાર.૧|| તિહાં રાય રાજે બહુ દિવાજે વિશ્વસેન નરિંદ, નિજ પ્રકૃતિસોમહ તેજે તપનાહ માનું ચંદદિણંદ; તસ ગુણહ-ખાણી પટ્ટરાણી નામે અચિરા નાર, સુખ સેજ સૂતાં ચૌદ પેખે સુપન સાર દુવાર. //રા.
શ્રી શાંતિકરણ જિન શાંતિ જિનેસરદેવ, જે યોગ ક્ષેમંકર જગ હિતકર નિતમેવ; વિશ્વસેન નરેસર વંશ મહોદધિ ચંદ, મૃગ લંછન કંચનવાને શમસુખકંદ. all જે પંચમ ચક્રી સોલસમો જિનરાય, જસ નામે સઘળા ઇતિ ઉપદ્રવ જાય; આવી ઊપન્ના અચિરાદેવી કૂખે, નિજ મુખ ઉતરતાં ચૌદસ સુહણાં દેખે ll
દુહો ભાવારથ જેહવા હુયે, દ્રવ્યભાવથી જેહ; જિનગુણ દાખું લેશથી, અતિમન્દ કહું તેહ. I/૧/
ઢાલ–બીજી (રાગ-વસંત, નટ અને સારંગ) ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહેત; માનું મોહમહાગઢ તસ શિર દોટ દિયંત; ઐરાવણપતિતતિ સેવિત ચલેગતિ-અંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદંત ||૧||
li૪૪૧ સંયમભાર વહેવા ઘોરી વૃષભ કહાવે, ભરતે ભવિ-ક્ષેત્રે બોધિબીજ વર વાવે;
K ww.jainelibrary.org
અનशलाका प्रति
विधि
Jain Education int
o nal