SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ II૪૪૦૧ અનુક્રમે સુપી માત રે, નંદીશ્વરે જઈ, અઠ્ઠાઈ મહોત્સવ કરે એ; બાંધો તોરણ ઘરઘરે એ, મંગલ ગાએ ગીત રે, તવ વિટાણે નરરાયરે; જન્મ મહોત્સવ કરે, મુક્તાફલ તણા, સ્વસ્તિક પૂરે આંગણે એ, શ્રી ગુરુ ઉત્તમ શિષ્ય રે, પદ્મવિજય ભણે, અજિત જિણંદ ભવતારણો એ. ઇતિ શ્રી અજિતજિત કળશ સમાપ્ત .. બનशलाका શ્રી જ્ઞાનવિમલમૂરિકૃત શ્રીશાતિનાથ-જિનકળા શાર્દૂલવિક્રીડિત-સ્નાતસ્યા શ્રેયઃ શ્રીજયમંગલાભુદયતા-વલ્લીમરોહાદો, દારિદ્રયઠુમકાનનેકદલને, માધુરઃ સિન્ધરઃ || વિષેડસ્મિનું પ્રકટપ્રભાવમહિમા-સૌભાગ્યભાગ્યોદય , સ શ્રીશાન્તિજિનેશ્વરોડભિમતદો, જીયાતુ સુવર્ણ-ચ્છવિઃ ||૧| ગધ-પાઠ : અહો ! ભવ્યભવ્યા ! શુશુત તાવતું સકલસંગલમાલા કેલિકલનલસત્કમલલીલારસરોલમ્બિતચિત્તવૃત્તયઃ | વિહિતશ્રીમસ્જિનેન્દ્રભક્તિપ્રવૃત્તયઃ | સામ્રત શ્રીમચ્છાન્તિજિનજન્માભિષેકકલશો ગીયતે | प्रति दि विधि ili૪૪૦થા Jain Education Intern al For Private & Personal Use Only LIVw.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy