________________
।।४३९।।
:
સોહામણાંએ, દેખ્યાં કહે ભરતાર રે, “સ્વામી કહો મુજ, ચાં ફલ એહ સુનતણાંએ ?
ઢાળ ગજ ને વૃષભ ઉદાર રે, સિંહ પરાક્રમ સાર રે, ચોથે શ્રીદેવી દીઠી રે, જોતાં અતિઘણી મીઠી રે, પાંચમે ફૂલની માળ રે, છટ્ટે ચંદ્ર વિશાલ રે, સાતમે સૂરજ ઝલકે, આઠમે ધ્વજવર લલકે, કલશ તે પૂરણ ભરીયો, નવમે કમલે પરવરીયો, પધ સરોવર દસમે, દીઠું વિજયાએ રસમે, અગીયારમે ખીર સમુદ્ર, દેખે વિમાન અક્ષુદ્ર; તેરમે રણની રાશિ, નિરધૂમ અગ્નિ પ્રકાશી; ભીની ભીન ફલજ દાખે, રાણી ચિત્તમાં રાખે; “ચૌદનું ફલ વહી એહ, રહેશે ચૌદરાજ શિર જેહ.”
ઢાળ પૂરણ માસે પુત્ર રે, જભ્યો જ્યકરુ, ઘર ઘર રંગ વધામણા એ; આસન કંપ્યાં જાણી રે, છપ્પન્ન કુમરીઓ; દશ દિશથી આવે તદા એ; કરે શુચિકના કાજ રે, હીલી મીલી રંગહ્યું; આસન કંપે ઈંદ્રના એ; જાણી જન્મ જિણંદે રે, અવધિનાણથી, જન્મ મહોત્સવને આવીયો એ; મેરુગિરીંદ લેઈ જાય રે, પંચ રૂપે કરી, સોહમ ઈંદ્રો હરખજ્યું એ; મિલીયા ચોસઠ ઈંદ્ર રે, તીરથ જલ થકી; બહુ ઓચ્છવ નવરાવતા એ;
મનशलाका
प्रति
IIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org