________________
TI૪૮ાાતિ
ક
પૂજઈ વર કુસુમહિ રિસહનાહ, બહુ ભત્તિના ભાવે હુઈ સનાત || આરત્તિએ મંગળદીવખેવ, ઉત્તારઈ સુરવઈ રંભદેવ ૧૭
વસ્તુ છંદ રિસહમજણ રિસહમજ્જણ કરિય સુરરાય, ઉપ્પાડિય જય જય કરિય, જનની પાસે મેહેવિ જેરા; નંદીસર અટ્ટદિવસ કરિય, દેવદેવીનિયઠાણ પત્તા, ઇણિપરિ સયલ જિPસરહ કરહુ હવણ બહુ ભત્તિ, મુનિરયણાયર પાવહર, જિમ તુમ દિયઈ વરમુત્તિ ૧૨ા.
ઈતિ શ્રી દિનાથ જન્માભિષેક કળશ સમાપ્ત.
છે
મન
શ્રીપદ્મવિજયજીગણિત શ્રીઅજિતનાથ જિનકળશ शलाका प्रति
(પામી સુગુરુ પસાય,-એ દેશી.). શ્રી કોશલદેશ મળે અયોધ્યા પૂરીમંડણો, તરણ તારણ અશરણ શરણ ભવિજન-સુખકરણ કુતર્ક વાદી અંગજનો, છે. શ્રી અજિતનાથ તણો કળશ કહીશું. નગરી અયોધ્યા નામ રે, અતિ ઘણું સોહતી, વનવાડી આરામસ્યું એ ગઢ ગઢ મંદિર . પોલી રે, ચોટાં ચઉદિશે, બહુ વેપારી ધામશુંએ, પંડિતજનના વાસ રે, ધ્વજ કલશ કરી, જિનમંદિર જોવા જસ્યુએ, જિતશત્રુઈ
ભૂપાલ રે, રાજ્ય કરે તિહાં, વિજયા રાણી મન વસ્યાં. એક દિન પશ્ચિમ રાતી રે, સુખભર સુતેલાં, સુપનાં ચૌદ)
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org