SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ , T૪૪૯lu આઠ જાતિના તે હોય, ચઉસદિ-સહસા જોય; એણિ પરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર કો ઢાલ – વિવિધ પ્રકારના કરીય શિણગારશ્ય એ, ભરિય જલ વિમલના વિપુલ ભંગારશું એ છે ગુટકા-મૂંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ્ઠ પ્રમુખ સુભેરી; સવિ કલશ પર મંડાણ, તે વિવિધ વસ્તુ પ્રમાણ પણ આરતિ મંગલ દીપ, જિનરાજને સમીપ; ભગવતી ચૂરણિમાંહિ, અધિકાર એહ ઉચ્છાહિ ઢાલઃ- અધિક ઉચ્છાહિશ્ય હરખભર જલ ભીંજતાઓ, નવ નવ ભાતિશ્ય ભક્તિ ભર જિતા એ છે ગુટકા-કીજતા નાટકરંગ, ગાજતી ગુહીર મૃદંગ; કિટ કિટ તિહાં કડતાલ, ચઉતાલ તાલકંસાલ લા IT. શંખ પણવ ભૂંગળ ભેરી, ઝલ્લરી વણા નરી; એક કરે હય હષાર, એક કરે ગજ ગુલકાર ll૧૦ ઢાલ – ગુલકાર ગર્જના રવકરે એ, પાયધુર ધુરય ધુર સુર ધરે એ . ગુટકા-સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવ નવ તાન; વર વિવિધ જાતિ છંદ, જિન ભક્તિસુરતરુકંદ ||૧૧|| વળી કરે મંગલ આઠ, એ જખૂપત્તિ પાઠ; થય થઈ મંગલ એમ, મન ધરે અતિ બહુ પ્રેમ ||૧૨| || ઢાલઃ- બહુ પ્રેમ સુઘોષણા પુણ્યની પોષણા સુર સહુ એ, સમક્તિપોષણા શિષ્ટસંતોષણા ઈમ બહુ એ . ગુટક –બહુ પ્રેમથ્થુ સુખ એમ, ઘરે આણીયા નિધિ જેમ; બત્રીસકોડી સુવન્ન, કરે વૃષ્ટિ રયણની ધન્ન ૧૩ જ જિન જનની પાસે મહેલી, કરે અઠ્ઠાઈની કેલી; નન્દીસરે જિનગેહ, કરે મહોત્સવ સસનેહ ||૧૪ll શકુન शलाका प्रति विधि જhi૪૪૬T Jain Education n ational For Private & Personal use only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy