SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ TI૪૪૬ ઢાલ-ચોથી હવે રાય મહોત્સવ કરે રંગભર, હવો જબ પરભાત, સુર પૂજિયો સુત નયણે નિરખી, હરખીયો તવ તાત; વર ધવલ મંગલ ગીત ગાતાં, સધવ ગાવે રાસ, બહુ દાને માને સુખીયા કીધા સયલ પૂગી આશ //// તિહા પંચવરણીકુસુમવાસિત, ભૂમિકા સંલિત્ત, વર અગર કુંદરુ ધૂપ ધૂપણાં છાંટા કુંકુમ દિત્ત; શિર મુકુટ મંડલ કાને કુંડ લહેયે નવસરહાર; ઈમ સહેલભૂષણભૂષિતામ્બર જગત જનપરિવાર રા. જિન જન્મકલ્યાણક મહોચ્છવે ચૌદ ભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખિયા સકલ મંગલ હોત; દુખ દુરિત ઇતિ શાંતિ સઘળાં જિનરાજ જન્મ પ્રતાપ, તેણે હેતે શાજિકુમાર ઠવીઉં નામ ઇતિ આલાપ ફll એમ શાંતિજિનનો કલશ ભણતાં હોએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિકરતા લહીએ લીલ વિલાસ; જિનસ્નાત્ર કરીયે સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, શ્રી જ્ઞાનવિમલસૂરદ જંપે, શ્રી શાનિજિન જ્યકાર ઇતિ શ્રીજ્ઞાનવિમલસૂરિચિત શ્રી શાનિનાથજિનકળશ शलाका प्रति | શ્રીપાર્શ્વનાથજિનકળશ Jશ્રી સૌરાષ્ટ્ર દેશ મળે, શ્રીમંગલપુર મંડણો, દુરિત વિહંડણો, અનાથનાથ, અશરણ શરણ, ત્રિભુવન જનમનરંજણો, विधि ત્રેવીસમો તીર્થકર શ્રી પાર્શ્વનાથ, તેહ તણો કળશ કહીશું. gu૪૪દ્દા Jain Education inational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy