________________
ઢાળ
॥૨॥
।।૪૪૭૫ હાંરે વાણારસી નયરી વસેય, અનુપમ ઉપમા અવાધાર II તિહાં વાવી સરોવર નદીય કૂપજળ, વનસ્પતિ ભાર અઢાર ॥ તિહાં ગઢ મઢ મંદિર દીસે અભિનવ, સુંદર પોલિ પ્રકાર || કોસીસા પાખલ ફિરતિ ખાઈ, કોર્ટે વિસમા ઘાટ ॥ ૧॥ હાંરે જિનમંડપ શિખરબદ્ધ, પ્રાસાદે દંડ કળશ બ્રહ્માંડ II અતિ ગિરૂઆ ગુણસાગર બહુ સોહે, દીસે પુહવી પ્રચંડ ॥ તિહાં હાટ ચઉટાં વસ્તુવિવેકી, વ્યવહારીયા અનેક ॥ લખેસરીકોટી ગઢતલ મંદિર, બોલે વચન વિવેક હાંરે તે નગરી બહુરી વ્યવહારી, ઘર ઘર મંગળ ચાર | નારી કરકંકણ સુંદર ઝળકે, કરી સકલ શિણગાર ॥ તિહાં રાજા અશ્વસેન મહીમંડળ, દાન ખડ્ગ ઝીમંત ॥ અતિન્યાયવંત દીસે નરનાયક, વામાદેવી કંત હાંરે સ્વર્ગ લોકથી ચત્રિય સુરવર, ઉપ્પન્નો કુળ જાસ | તિહાં કૃષ્ણચોથે ચૈત્ર માસે, એહવે અતિ ઉલ્લાસ ॥ તિહાં રાણી પશ્ચિમ રયણી પેખે, સુપનાં ચઉદ વિશાળ ।। તસ કૂખે અવતરશે જિનવર, જીવદયા પ્રતિપાળ સ્વપ્નની ઢાળ (ઉલાળાની)
11311
× dE ∞ ક દ
अञ्जन
शलाका
Fater #
Jain Education national
પહેલે ગયવર દીઠો, મુઝ મુખકમળ પઈટ્ટો ॥ બીજે વૃષભ ઉદાર, દીઠો અતિસુકુમાર ત્રીજે સિંહ સંપૂરો, મહીમંડળમાંહે એ સૂરો । ચોથે લખમી એ દીઠી, રતન કમલે એ બેઠી ઉર ઉતરતીએ માળ, કુસુમની ઝાકઝમાળ ॥ છઢે પૂનમચંદો, અમીય ઝરે સુખકંદો તેજે તાંતો એ ભાણ, કરતો સફળ વિહાણ || ધ્વજ ઉતરતો આકાશે, લોટતો અંબરવાસે
For Private & Personal Use Only
॥૪॥
11411
nઙા
11611
len
પાર્શ્વ
ર = = =
||૪૪૭||
www.jainelibrary.org