________________
૪૪૮
કણય કળશ શિરે કરિયો, અમીય મહારસ ભરિયો ll દશમે પધસરોવર, દીઠો વામાદેવી મનોહર લો. ખીરસમુદ્ર ઘરે આયો, મુઝ મન સયલ સુહાયો !! છંડી નિજ નિજ ઠામ, આવ્યું આવ્યું અમર વિમાન/૧oll # પેખી પેખી રયણની રાશિ, સગપણ ચઢી આકાશ | જલણ જલતો એદખિણ, જાગી વામાદેવી તખિણll૧૧પાર્થ
ઢાળ (રાગ-ધન્યાશ્રી) નવમે માસે આઠમે દિવસે, જાયો જિનવર રાયોજી || ઘર ગુડી તરિયાં તોરણ લટકે, જિનમંદિર ઉચ્છાયોજી ||૧|| તલણ છપ્પન કરી આવે, વધારે જિનચંદોજી / દસ્તર કાળમાંહિ એ જિનવર, પ્રગટ્યો પૂનમચંદોજી ઉલાળી વજસુર એમ બોલે, આસન કંપે ઈંદોજી // તિહાં જોઈ અવધિનાણે તેણી વેળા, અવતરિયા નિણંદોજી ||૩||
તેણે સ્થાનકે જન્મ મહોત્સવ કરવા, આવે ચોસઠ ઈંદોજી || મેરુશિખર પર રત્નસિંહાસન, બેઠા પાસજિર્ણોદોજી ll૪ો છે મન
તિહાં હઓ સનાથ છત્રે શિર સોહે, ઢાળે ચામર સુરિદોજી ને પહતા સુર મળી પ્રભુથાનક વર, લબ્ધિપાત્ર જયવંતોજી //પ/l शलाका
નવપલ્લવજિન મહિમાસાગર, આગરતણો ભંડારોજી | ઈઆગવંસ તિહુયણ મનરંજણ, જિનશાસન શિણગારો જી કા
| ભણે વચ્છભંડારી અમ મન, વસિયો શ્રીઅરિહંતોજી / નીલવરણ તનુ મહિમાસાગર, જયો જયો ભગવંતોજી llll | _ष्ठा
શ્રીપાર્શ્વનાથ કળશ સંપૂર્ણ विधि
प्रति
ill૪૪૮
Jain Education
national
For Private & Personal Use Only
101 www.jainelibrary.org