Book Title: Pratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Author(s): Sakalchandra  Gani, Somchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 622
________________ ।।४९३ ।। × de jobs 4 ल्प अञ्जन शलाका प्रति ठा विधि ૧ દરેક ચીજ વસ્તુઓ સાફ કરીને નામ લખીને તૈયાર કરાવવી. ૨. મંગલઘરની વ્યવસ્થા માટે ચાર માણસોની વ્યવસ્થા કરવી. ૩. દરરોજ સવાર, બપોર, સાંજ, ત્રણ ટાઈમ સાત સ્મરણ ગણી શકે તેવા પુરુષોની વ્યવસ્થા કરવી. ૪ ભગવંતના નૈવેદ્ય બનાવવા માટે ચાર મા-બાપ વાળી ૬ બહેનોની વ્યવસ્થા કરવી. ૫ ભગવાનના નૈવેદ્ય બનાવવા માટે પીત્તળના વાસણો મંગાવવા અથવા નૈવેદ્ય બનાવવા માટે વ્યવસ્થા કરાવવી. ૭ ક્રિયામંડપની અંદર દરરોજ નવા આસોપાલવના તોરણ બંધાવવા. દરરોજ સવાર, સાંજ, ચોઘડિયા વગડાવવા. મંગલ નિમિત્તે દરરોજ સવારે બહેનો પાસે પ્રભાતિયા ગવડાવવા અને તેમને યથાશક્તિ પ્રભાવના કરવી. ૯ શ્રીસંઘમાં માંગલિક નિમિત્તે દરરોજ અયંબિલ તપ તથા ૭ ૮ સૂચના Jain Education Inational ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અઠ્ઠમ તપ કરાવવા અને તેમનું બહુમાન કરવું. 2 લાકડાના જુદા જુદા પાટિયા ઉપર કાચી ઈંટની વેદિકા ૯” ૯” ઇંચની સમચોરસ નંગ ૧૨ બનાવવી. દ૨૨ોજ વિધિમાં જરૂર પડતા કેસર, બરાસ, સુખડ, આદિ ઘસી શકે તથા સફાઈ કામ કરી શકે તેવા પૂજારી ૨ ની વ્યવસ્થા કરવી. દરરોજની વિધિમાં જરૂર પડતા દૂધ, દહી, ફળ, નૈવેદ્ય, ફળ, ફૂલના હાર નાગરવેલના પાન, રોકડા નાણું વગેરે આગલા દિવસે ક્રિયાકારકને પૂછીને લિષ્ટ તૈયાર કરી તૈયાર રાખવું. દ૨૨ોજ બપોરે જે વસ્તુઓ જમણમાં પીરસવાની હોય તેનો એક થાળ તૈયાર કરી ભગવાનને નૈવેદ્ય ધરાવવા માટે મંડપમાં મંગાવવો. મંગલઘરમાંથી ક્રિયામંડપમાં માલસામાન લઈ જવા માટે લારીની વ્યવસ્થા કરવી. For Private & Personal Use Only # # # |||૪૧૩|| www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656