________________
॥४१६॥
Jain Educatio
૬. પદ્મમુદ્રા
६ पद्माकरौ करौ कृत्वा मध्येऽङ्गुष्ठौ कर्णिकाकारौ विन्यसेदिति पद्ममुद्रा ॥ પદ્મના આકારે સવળા બે હાથની આંગળીઓ રાખી વચમાં બે અંગૂઠા ભેગા કરી કર્ણિકાકારે રાખવા તે પદ્મમુદ્રા II૬॥
७ उत्तानो किञ्चिदञ्चितकरशाखी पाणी विधाय धारयेदिति अञ्जलिमुद्रा ॥ લાંબા કરેલા પરંતુ હાથની આંગળીઓને કંઈક વાંકી વાળીને બે હાથ રાખવા તે અંજલિમુદ્રા ॥૭॥
ional
For Private & Personal Use Only
૭. અંજલિમુદ્રા
॥४१६॥
jainelibrary.org