Book Title: Prashnottar Mohanmala
Author(s): Vijaydharmsuri
Publisher: Vijaykanakratnasuriji MS

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન 本夺全本 “શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા” નામના આ ગ્રંથને શ્રી મુક્તિકમલ જૈન ગ્રંથમાળાના ૪૦ માં પુષ્પ તરીકે સં. ૧૯૩ માં પ્રગટ થયું હતું, આ ગ્રંથમાળાએ અત્યત્તમ પુસ્તકનું પ્રકાશન કરી જૈન સંઘની અને જ્ઞાન પ્રચારની સારી સેવા કરી છે. એ સર્વેને યશ ગ્રંથમાળાના આદ્ય પ્રેરક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. અને તેઓના પટ્ટાલંકાર સચ્ચારિત્ર ચૂડામણી આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તેમજ યુગદીવાકર પ. પૂ. આ. શ્રી વિજય ધમસૂરીશ્વરજી (તે વખતે પંન્યાસજી) ના સપ્રયત્નને આભારી છે. આ પ્રશ્નોત્તરમાં પચાસ પ્રવર શ્રી ખાંતિવિજયજી ગણવયે પિતાના મુંબઈમાં થયેલા બે ચાતુર્માસ દરમ્યાન (સંવત ૧૯૮૦-૮૧ ની સાલમાં) પૂછેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર ઉપરાંત અન્ય મુનિરાજો અને શ્રાવકે તરફથી પૂછવામાં આવેલા ઉપગી પ્રશ્નો અને તેના ઉત્તરેને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલાક પ્રશ્નોત્તરે ચાલ જમાનાને અંગે ઘણું જ ઉપયોગી થઈ પડે છે તેમ છે. યદ્યપિ ચારે અનુગ સંબંધી પ્રશ્નો તેમજ ઉતરે છે. તે પણ દ્રવ્યાનુગ સંબંધી ઝીણવટવાળા પ્રશ્નોત્તરે વધુ પ્રમાણમાં આ ગ્રંથમાં દાખલ થયા છે. આ ગ્રંથમાં એકંદર ત્રણ શ્રેણિઓ છે. તેમાં પ્રથમ શ્રેણિમાં તે પં. શ્રી ખાંતિવિજયજીના પ્રશ્નો અને આચાર્યશ્રીએ આપેલા ઉત્તરાને જ સંગ્રહ છે. જ્યારે બીજી બને શ્રેણિમાં અન્ય મુનિરાજે તથા શ્રાવક વગ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 224