Book Title: Prashnottar Mohanmala Author(s): Vijaydharmsuri Publisher: Vijaykanakratnasuriji MS View full book textPage 4
________________ આ - મ - ખ - - - જગ હિતકર પરોપકાર પરાયણ, ગંગાજળ સમ શિતળ, નિર્મળ સ્વભાવી સંત જનને અગણીત વંદના !! પરમ શાસન પ્રભાવક પરમ વાત્સલ્ય મૂતિ, કરૂણુ નિધાન પરમ પૂજ્ય યુગ દીવાકર ગુરૂદેવ શ્રી વિજય ધમસૂરિશ્વરજી મ. સા. ની પાવન કૃપાથી વિ. સં. ૨૦૪૩ ની સાલમાં મુંબઈમાં તીર્થ સમાન શ્રી ગેડીપાર્શ્વનાથ જૈન દેરાસરના શ્રી વિજય દેવસૂર સંઘના વિશાળ ઉપાશ્રયમાં ચતુમસ કરવાનો વેગ પ્રાપ્ત થયે. આ ઉપાશ્રયમાં પહેલા માળે એક વિશાળ જ્ઞાન ભંડાર છે. અનેક ગ્રંથેથી ભરપૂર છે. ચતુર્વિધ સંઘ એને ઉપયોગ કરે છે. સાધુસાધ્વીઓને અભ્યાસ અંગે તથા સંશોધન અર્થે જેઈલ શાસ્ત્રીય ગ્રંથે આ જ્ઞાન ભંડા માંથી પ્રાપ્ત થઈ શકે છે. આજકાલ ગૃહસ્થોને જગ્યાની અગવડની કારણે અથવા તે ધાર્મિક વાંચનની રૂચી ઓછી થવાના કારણે ઘરમાં રહેલા ઉપગી પુસ્તકે પસ્તીમાં વેચી દે છે તે કેટલાક ભવભીરૂ પુણ્યશાળીએ જ્ઞાન ભંડારમાં મૂકી જાય છે. આવા બેક થોકડામાં એક ઉધઈ ખાઈ એલ સ્થીતિમાં એક પુસ્તક મારી નજરે ચડી ગયું. અને આ પ્રશ્નોત્તર મેહનમાળા” મારા પૂજ્ય ગુરૂદેવના પવિત્રવાણીને ગ્રંથ, જોતાં મારું મસ્તક નમી પડ્યું. અરે! આ પુસ્તકની આ દશા ? આખું પુસ્તક ઉધયથી ચાલણીની જેમ છીદ્રોથી ભરપુર હતુ એ જોઈને દુઃખ થયું અને ઘણુ વરસે આ પવિત્ર ગ્રંથ અચાનક હાથમાં આવતાં આનંદ થયો. અને અંદર પરમ કૃપાળુ ગુરૂદેવના ઉંડા જ્ઞાનની, ઝળહળતી ત અને અનેક કઠીન પ્રશ્નોના ઉકેલ જોતાં એમના જ્ઞાનામૃતનું પાન કરીને ચિત્તમાં પ્રસન્નતા પ્રાપ્ત થઈPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 224