Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકની કલમે પરમ પૂજ્ય ચિરંતનાચાર્ય ભગવંત પાંચસૂત્રમાં પરમાત્માના ઉપકારોને યાદ કરતા કહી રહ્યા છે કે, હે ત્રણલેાકના નાથ, ક્ષમા-નમ્રતા-સતાષ-તપ-સત્યવિગેરે ગુણાના ભંડાર, ઉત્કૃષ્ટ પુણ્યસ પટ્ટાને પામેલા, અર્ચિત્યચિંતામણિ, સ`સારસમુદ્રને તરવામાં નાવ સમાન, દેવાધિદેવ તીર્થ કર પરમાત્મા ! તમારા ઉપકારાના કોઈ પાર નથી. આપના ઉપકારોની તુલના થઈ શકે એમ નથી. સમવસરણમાં બેસીને સતત એ પ્રહર ૬-૬-કલાક સુધી દેશના આપીને દ્રવ્ય-ગુણ પર્યાયના ભેદ બતાવતા જગતના સર્વ પદાર્થોને જણાવી જ્ઞાનદીપક પ્રગટાવીને અનેકોના માર્ગદર્શક બન્યા છે. એ માને પામીને અનેક પરોપકારી મહાપુરુષા, ગણધર ભગવડતાએ એ જ પદાર્થોને સૂત્રરૂપે ગૂંથીને આગમ રચ્યા છે. કાળક્રમે કાળના પ્રભાવે ક્ષાપશ્ચમની મંદતા આવતા એ ગહન પદાર્થી વિસરાતા ગયા ત્યારે જાગૃત એવા યુગપ્રધાન સમાન આચાર્ય ભગવંતાએ એ આગમાને ગ્રંથસ્થ કર્યો અને બાળજીવા સમજી શકે માટે પ્રકરણ ગ્રંથા બનાવ્યા. જુદા જુદા વિષયેાના નાના નાના પ્રકરણેા બનાવીને સમજી શકાય તે રીતે પ્રકરણ ગ્રંથા રચતા ગયા. આવા ૧૪ પ્રકરણાના સમૂહરૂપ આ પ્રકરણ રત્નાવલી તૈયાર થઇ છે. સં. ૨૦૪૧માં હસ્તગિરિ તીર્થાંમાં પરમ પૂજ્ય પરમારાધ્યપાદ, કરૂણાનિધિ, ગચ્છાધિપતિ આચાય દેવ શ્રીમદ્ વિજયરામચ ંદ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં હાલાર—પડાણા- હાલ કેન્યા ( નાઇરાખી )માં વસતા સુશ્રાવક દેવશી ભીમજી ગાસરાણી તથા પાટણના હાલ વાલકેશ્વર મુંમર્દમાં વસતા સુશ્રાવક રસિકલાલ બાપુલાલ ઝવેરી તરફથી ઉપધાન તપ ચાલુ હતા. અમે પણ તે સમયે ત્યાં જ હતા. એટલે પરમ પૂજ્ય આગમજ્ઞ સમતામૂર્તિ આચાય દેવ શ્રીમદ્વિજયઞાનતુ ગસૂરીશ્વરજી મહારાજા પાસે મુનિ હેમમવિજયજી તથા મુનિ પુન્યપ્રવિજયજી પ્રકરણ રત્ન સંગ્રહની વાચના લેતા હતા. ત્રણ ભાગમાં જુદા જુદા ૨૭ પ્રકરણા છે શકથ એટલા સુંદર અભ્યાસ કરી નાટા પણ બનાવી. એ વખતે પૂજ્ય આચાર્ય ભગવ ંતે કહ્યું કે લોકપ્રકાશની જેમ આ ગ્રંથાને પણ ભાષાશુદ્ધિ કરીને પુનઃ મુદ્રિત કરાવવા જેવા છે. બંને મહાત્માએ અભ્યાસ કરીને છૂટા પડ્યા. પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદ અને પ્રેરણાથી લેાકપ્રકાશનું કાર ચાર વષે સંપૂર્ણ પ્રકાશિત થઈ જતા પૂજ્ય આચાર્ય ભગવંતની અ ંતિમભાવના રૂપ આ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 346