Book Title: Prakaran Ratnavali Author(s): Vajrasenvijay Publisher: Bherulal Kanaiyalal Kothari Religious View full book textPage 4
________________ પ્રકાશકીય પરમ પૂજ્ય, કરુણાસાગર, દેવાધિદેવ તીર્થ કર પરમાત્માની અસીમકૃપા દૃષ્ટિથી પરમ પૂજ્ય, પરમશાસનપ્રભાવક, કરૂણાનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજાના અસીમ આશીર્વાદાથી અમારા સંઘમાં અનેરી આરાધના થઈ રહી છે. તે પૂજ્યપાદશ્રીજીની કૃપાદૃષ્ટિથી દર વર્ષે મહાત્માનાં ચાતુર્માસ થવાથી સુદર જાગૃતિ રહે છે. દર વર્ષે થતી જ્ઞાનખાતાની ઉપજમાંથી નવા નવા ઉપયોગી ગ્રંથાનું પ્રકાશન અમારા ટ્રસ્ટ તરફથી થઈ રહ્યુ છે. પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રીનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીભદ્ર કરવિજયજી ગણિવના અનન્ય, કૃપાપાત્ર તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય સરળસ્વભાવી પન્યાસપ્રવર શ્રીવન્સેનવિજયજી મહારાજ સાધુ-સાધ્વીજી ભગવંતા મુમુક્ષુઓને ઉપયાગી પ્રાચીન પ્રકરણ ગ્રંથા, વ્યાકરણ આદિ ગ્રંથાનું સુંદર સંપાદન કરી રહ્યા છે. તેમાં અમારા ટ્રસ્ટ તરફથી તેએશ્રી દ્વારા સંપાદિત ગ્રંથામાં— ૧. વિશેષાવશ્યક ભાષાંતર ( મલધારી ટીકાનું ) ભાગ–ર. ૨. સિદ્ધહેમશબ્દાનુશાસન. બૃહ્રવૃત્તિ લઘુ ન્યાંસ સહિત ભાગ-૧. ૩. ગૃહવૃત્તિ લઘુ ન્યાસ સહિત ભાગ-૨. ૪. બૃહદ્વ્રુત્તિ લઘુ ન્યાસ સહિત ભાગ–૩. લોકપ્રકાશ પૂજ્ય વિનયવિજયજી મહારાજ રચિત ભાગ-૧. ૫, ૬. લેાકપ્રકાશ ભાગ-૨. ૭. લેાકપ્રકાશ ભાગ–૪. ૮. લેાકપ્રકાશ ભાગ-૫. થયા છે. અને હવે આ નવું પ્રકાશન છે પ્રકરણ રત્નાવલી’ જેમાં નાના-મોટા ૧૪ પ્રકરણા છે. તેના અથ –ભાવા યંત્ર ચિત્રા સાથે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 346