Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Mahimashreeji
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના * આ અસાર સંસારમાં પરિભ્રમણ કરતાં જન્મ-મરણદિના અનંત દુખેથી સંતપ્ત થયેલા છે–પ્રાણીઓ સુખની ઈચ્છાવાળા હોવા છતાં વાસ્તવિક સુખ મેળવી શકતા નથી. દેવાદિ ગતિમાં જે કંઈ સુખને અનુભવ કરાય છે. તે પણ પરિણામે દુઃખરૂપ હોવાથી, એટલે કે દુઃખ મિશ્રિત હેવાથી દુખ જ ગણાય છે. ' સુખ તે એ જ કહેવાય કે, જે સુખને કઈ કાળે પણ વંસ-ક્ષય ન થાય, અને આત્માને અખંડ આનંદની પ્રાપ્તિ થાય. તેજ વાસ્તવિક સુખ છે. આધ્યાત્મિક ભાવનાઓને સતેજ કરી, પરમપદને અનુકુલ પ્રવૃત્તિઓમાં આત્માને જોડી, મેક્ષ સ્થાનમાં બિરાજમાન સિદ્ધ પરમાત્માએ એક સમયમાં જે સુખને અનુભવ કરી રહ્યા છે. તે સુખને અનુભવ પાપમ, સાગરેપમ, વિગેરે લાંબા કાળ સુધી પૌગલિક સુખને અસ્વાદ લેતાં ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, અને ચકવતિએ પણ કરી શકતા નથી. અર્થાત્ સંસારી જીના અનંતા કાળના પૌગલિક સુખ કરતાં એક સમયનું સિદ્ધ પરમા માનું સુખ અનંતગણું ઝળહળી રહ્યું છે. ઉપરોક્ત અનંત સુખને પ્રાપ્ત કરવા માટે તેનાં શુદ્ધ કારણે મેળવવા જોઈએ. કારણ કે કારણને અનુરૂપ કાર્યોની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે છે તેવી જ રીતે મોક્ષ પ્રાપ્ત કરવામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 402