Book Title: Prachin Stavan Sazzayadi Sangraha Author(s): Mahimashreeji Publisher: Nagardas Pragjibhai Mehta View full book textPage 8
________________ આ પુસ્તક પરથપૂજય મને હરશીજી જ. સાહેબના ભક્તિવત્સલ શિષ્યા ગુરૂજી મહારાજ શ્રી મહિમાશ્રીજી મ. સાહેબના સદુપદેશથી મળેલી આર્થિક સહાયથી બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ગોઠવેલ સ્તવન, સજઝાયાદિને વાચકવૃંદ કંઠસ્થ કરી, પ્રતિકમણાદિમાં ઉપયોગ કરે અને વિશેષમાં સ્વાર કલ્યાણ સાધી શકે, આ હેતુથી મૂકવામાં આવેલ છે. આ પુસ્તિકાના પ્રકાશનમાં મેટર વ્યવસ્થા તરીકે તેમજ પ્રફે કાળજીપૂર્વક શોધી, પુસ્તિકાને આદર્શ બનાવવામાં શ્રીયુત્ પંડિત હરજીવનદાસ ભાયચંદ શાહને અગણિત ફાળો હોઈ તેની આ સ્થળે, નેંધ લેતા અત્યાનંદ થાય છે. તેમજ આ પુસ્તિકામાં આવેલ સ્તવન સઝાયાદિને સંગ્રહ કરવામાં પરમપૂજ્ય મહિમાશ્રીજી મ. સાહેબની શિષ્યાપ્રશિષ્યાઓને અત્યંત સુપ્રયત્ન હોઈ, આ સ્થળે તેઓશ્રીને પણ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રકાશનમાં અશુદ્ધિ આદિ દેને સંભવ હોય તે તે દોષને નિવારણ કરી વાંચવા નમ્ર વિજ્ઞપ્તિ છે. અને વાચક જ્ઞાનીએ પિતે કંઠસ્થ કરી બીજાને કંઠસ્થ કરાવવાને સ્તુત્ય પ્રયાસ કરે એજ અમારી નમ્ર આગ્રહભરી અભ્યર્થના. પ્રકારકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 402