Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi Author(s): Gandalal Bhudardas Parekh Publisher: Gandalal Bhudardas Parekh View full book textPage 6
________________ શેઠ કાલીદાસ માણેકચંદના ધર્મ પત્ની શ્રી સુરજ બહેનને જીવન પરિચય. જે કુળમાં જન્મેલા માળે ભલે સામાન્ય સ્થિતિમાં હેય તથાપિ વંશપરંપરાથી ઉતરી આવેલા ધાર્મિક ખને વિશેષ ઉજવળ બનાવે છે, છતાં તેવા બંધ કે છે. નના શ્રદ્ધાળુપણાને છેટ સુધી સમાજ જાણી શકતા નથી. તેવું કંઈક સુરજ બહેન માટે હોય તેમ જણાય છે. વણા (અલાવાડ) જૈન સમાજમાં એક યશવી અમીચંદભાઈનું કુટુંબ જાણીતું છે. સુરજ બહેન તેમના સુપુત્રી છે. તેમને જન્મ સં. ૧૯૪૨ ની સાલમાં થયે હતું. તેમના માતુશ્રી તથા પિતાશ્રી ધમ સંસ્કારથી અને ધાર્મિક ઉરા વિચારોથી દીપ્ત હતા. આવા માતા પિતાના સંસ્કારે તેમનામાં ઉતર્યા. તેથી સુરજ બહેનમાં પણ ધાર્મિક સંસ્ટારે સારી રીતે વિકાસ પામ્યા હતા. ૨૫ વયે તેમના લગ્ન નાબાદના શેઠ અલીદાસ માણે ચંદ્ર સાથે થયા હતા તેઓ નાનપણથી જ ધાર્મિક સંસ્કાર વાળા હેવાથી, પતિગૃહે આવ્યા બાદ આખા કુટુંબમાં ધાર્મિક સંસ્કાર પડયા ને બધાને જણા પ્રિય થયા. નાની ઉમરમાં થડા ટાઈમ બાદ તેમના પતિને વર્ગવાસ થયે, ત્યારે તેમને બે પુત્રીઓ હતી. તેમાં મોટી પુત્રી અમૃત હતી. તેને ધાર્મિક ઉચચ સંસ્કાર પડા હેવાથી સંસાર અસાર લાગવાથી પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોહન સુરીશ્વરના સંધાડાના સાધ્વીજીશ્રી મોહનશ્રીજીની પાસેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 934