Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01 Author(s): Gyanvimalsuri, Muktivimal Gani Publisher: Jamnabhai Bhagubhai Shreshthi View full book textPage 9
________________ કહેતા હવા કે હે લિવ! જે કે પદસ્થતરીકે હ શ્રીપૂજ્ય છે તો વિમલગણિની પાસે જેવી જ્ઞાનયુકાતા ને કવિત્વશક્તિ છે તેવી શતાં પણ મહારામાં નથી માટે જ્ઞાનથી વૃદ્ધતાને લઈને હું તેમને આદર કરૂ છું માટે તમારે પણ જ્ઞાન કે જ્ઞાનિની આશાતના કરવી નહિ. કેમકે જ્ઞાન ને જ્ઞાનિની આશાતના કરવાથી પ્રાણી જ્ઞાનાવરણીયાદિકમને બાંધે છે માટે તેવા માઠા કામ દુર થાય તે ઉપાય કરવો જોઈએ. ઇત્યાદિ સમજાવીને બીજા યતિને શાંત કર્યો. ત્યારપછી આચાર્યશ્રીની આજ્ઞાથી શ્રીનવિમલગણિ શ્રીભદેવ ભગવાનની આગળ ચૈત્યવંદન કરવા લાગ્યા તે વખતે તાત્કાલિક નવા કાવ્ય બનાવીને ૪૫ કાવ્યવડે ચિત્યવંદન કર્યું હેમાં એક પાદ ભક્તામરસ્તેત્રનું લઈ પાદપૂતિ તરીકે ત્રણ પાદ નવા બનાવીને તકલજ નવું સ્તોત્ર બનાવ્યું તે જોઈ ઈર્ષ્યાકારક સર્વેયતિ તથા સહુઈ પતિ ચમકાર પામ્યા. “જ્ઞાનિપુરૂષના જ્ઞાનાદિ jણ જેને કણ સજ્જન આનંદ ન પામે.” અર્થાત પામેજ. ત્યારપછી કેટલાક સમય ગયા પછી શ્રીમત્તપાગચ્છાચાર્યજીએ પિતાનું આપેલું “જ્ઞાનવિમલસૂરિ' એવું નામ કાયમ રાખવા માટેજ હોય કે શું તેમ તે શ્રીનવિમલગણને આચાર્યપદ આપ્યું. એ પ્રમાણે શ્રી જ્ઞાનવિમલસૂરિની સંસ્કૃતભાષામાં નિપુણતા હતી. અને શ્રીમત્તપાગચ્છાચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિની ગૂર્જરભાષામાં દક્ષતાતો આ પ્રાચીન સ્તવનરલસંગ્રહ ગ્રંથ વાંચવાથી, સ્તવને કઠે કરવાથી, ગાવાથી, મનન કરવાથી સજ્જનને આબેહુબ જાણશે. પ્રાકૃત કવિતાને માટે તે અન્યદર્શનીયે પણ લખે છે કેसंस्कृतकवितायां कलिकालसर्वज्ञविरुदधारिश्रीहेमचन्द्रसूरिः,माडतकवितायां तु श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमलमू!િ એ પ્રમાણે જેનેતર (અન્યદર્શની) પુરૂષે જ્યારે તેમના યશગાન કરે છે તે પછી જનસજ્જને તેમના યશવાદ બોલે તેમાં શું નવાઈ છે અને તેવા જૈનશાસનપ્રભાવક પુરૂના જે અવર્ણવાદ બોલીને, નિંદા કરીને, પોતાના દુર્ગંધિ મુખમાંથી શુક ઉડીને કેવલ જ્ઞાનાવરણીયદિકર્મ બાંધે છે. તે ઈર્ષ્યાળુ પાખંડીઓને શ્રીજનશાસનના પ્રત્યેનીક તથા શ્રીતીર્થકરોની આશાતના કરનારા અને મિથ્યાષ્ટિ કરતાં પણ અધમ જાણવા અને જેઓ જિનશાસનPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 396