Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
૮૦૦૦.
૧૭૭૦
( ૧૨ ) ૧૭ આનંદવનચકવીશીબાલાવબેધ. ૨૩૦૦ ૧૭૬ ૧૮ ત્રણુભાષ્યબાલાવબોધ. ૧૯ અધ્યાત્મક૯૫૮મબાલાવબોધ. ૨૦ શ્રીચંદ્રકેવલીરોસ
૭૬૦૦ ૧૭૭૦ ૨૧ પાક્ષિકસૂવબાલાવબેધ,
૫૫૦૦ : ૧૭૭૩ ૨૨ ગદષ્ટિની સક્ઝાય બાલાવબેધ. ર૩ પર્યુષણપર્વમાહાભ્યની સઝાય. ૨૪ સ્તવને, સાય, સ્તુતિ, પદો વિગેરે ર૫ શ્રી શાંતિનાથને તથા પાશ્વનાથને કલશ વિગેરે.
એ ઉપરાંત બીજા પણ ઘણુ ગ્રંથે, સજઝાયે, પદે વિગેરે રચેલા છે તથા જિનગુણના સ્તવને અપાર રચેલા છે. સાંભળવા પ્રમાણે શ્રી જ્ઞાનવિમલસૂરિમહારાજે ફક્ત એકલા શ્રીસિદ્ધાચલમહાતીચેનાજ છત્રી (૩૬૦૦) સ્તવને રચ્યા છે. તે સિવાય બીજા પણ સ્તવને ઘણું રચેલ છે. પરંતુ દુષમકાળના દૃષથી અનુક્રમે જૈન ધર્મનીમાંહિ દુર્જનતા ને કદાગ્રહથી ભરેલા બાહ્યાડબરી પાખડી કુગુરૂઓના પ્રચારને લઈને કેટલાક કુસંપ થવાથી થોડા સમય પહેલાંજ થયેલ શ્રીવિનયવિજપાધ્યાય શ્રીમદવિજયવાચક શ્રીગાનવિમલસૂરિ જેવા મહાત્માપુરૂષોના રચેલા ગ્રંથ ગુમ થતા જાય છે. માંહમાંહી બે જણ લડતા હેય તે તેમાં ત્રીજાનું કામ થાય છે તેમ પરસ્પર કિષ્ટભાવ થવાથી શ્રીમત્તપાગચ્છમાં જૈનશાસનની વજા ચઢાવનાર મહાપ્રભાવક પૂર્વ પુરૂષોની આશાતના થાય છે ને ઉત્તમ મહાપુરૂષની આશાતના બેલતી નથી પરંતુ બળી મારે છે. તેથી તેમ ન કરવું જોઈએ. જે ભવભીરૂ સજ્જન માણસો પૂર્વાચાર્યમહારાજની ને શુદ્ધપરપરાની રીતિયે વર્તશે તે એનું કલ્યાણ થશે શ્રી જ્ઞાનવિમલસૂરિમહારાજે રચેલ ગ્રંથામાંથી લગભગ પચાસહજાર(૫૦૦૦૦) લેક પ્રમાણુ છે અને મળેલ છે. ચોવીશી તથા વીશી તથા મૌકાદશી, ગણધર–ચૈત્રી માસી-દીવાળીના દેવવંદન પણ તેમનાજ રચેલ છે, તપાગચ્છમાં પ્રવર્તિલ શ્રીનવપદજીની પૂજા પણ શ્રીમતપાગચ્છીય શ્રીમદવિજયવાચકજી-શ્રીકાનવિમલસૂરિ અને શ્રીદેવચંદ્રજી એમ ત્રણ પંડિતાએ મળીને રચી છે તેથી પરસ્પર (માંહમાંહે) કે ગાઢ સંપ હતા તે જણાય છે.