Book Title: Prachin Stavan Ratna Sangraha Part 01
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi

View full book text
Previous | Next

Page 7
________________ ( ૭ ) ગરૂ, ચંદનાદિના કાવડે કરીને શ્રીગચ્છપતિનુ શરીર અગ્નિવ કરીને સંસ્કાર કર્યું' એવીરીતે ભતી વાસી શ્રાવકાએ શ્રીજ્ઞાનવિમલસૂરીધરમહારાજનુ નિર્વાણમહાત્સવ કર્યું. ત્યારપછી તે આકાનુ ચિત્ત જીવયા તરફ વધારે ખેંચાયુ કે જેથી તે સમયે ખ ભાતનગરના સશ્રાવકોએ અમારપહેા વજડાબ્યા અને શ્રીજ્ઞાનવિમલસૂરિજીના કાલધર્મ'ની તિથિથી માંડીને ચાલીશ દિવસ લગે કાઇપણ માછી દરિયામાં કે તલાવમાં કે કાઈપણ જલારશયમાં જાળ નાખે નહિ, અને જાળના સ્હામી દૃષ્ટિ પણ કરે નહિ. એવા જીવેાના અભયદાનને માટે દામસ્ત કરાવ્યા અને ગાય, ભેંસ, બળદ, વિગેરે ચતુષ્પદ્રુ થવાને પણ હિમકાની પાસેથી છેડાવીને મહાજનમાં સૂકાવીને અભયદાન અપાવ્યા. વળી ખભાતના મહાજને શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજના સ્વર્ગવાસસમયે ઘણુ દ્રવ્ય - પીને માછીજનાને પેાતાના સેવક કરીને રાખ્યા કે જેથી કોઈવખત હિંસા ન કરે, તથા ઘણુ ધન આપી ચડીમારલાકો ( પારધી વિગેરે ) ને સતાવ્યા કે જેથી કાઈપણ વખત હિંસા ન કરે, તે સમયે જૈનર્દિષ્ટ ( સમ્યગ્દષ્ટ ) પ્રાણિયા તે ગુરૂમહારાજના જસવાત એલે તેમાં તા શુ નવાઈ છે, કિન્તુ મિથ્યાદૃષ્ટિલેાકા પણ શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજના મુક્તક યશાવાદ ખાલવા લાગ્યા. ગુણવતપુરૂપાના ગુણાને સા કોઈ સજ્જને વખાણે છે, ” તથા અગ્નિસ સ્કાર કરવાની ચિંતાને (ચયન) સ્થાનકે અધારીરાત્રીએ ચમત્કારિક ઉદ્દાત થયા. તે દેખી સહુ ભવ્યશ્રાવકોનાં મનમાં હું આશ્ચર્ય થયુ. વળી ઘણા ભબ્યાને રાત્રીચે સ્વપ્રદ્વારા સકેતને આને પાતાના આ ભાને આચાર્યશ્રી દેખાડતા હવા. તે ઉપર એમ અનુમાન થાય છે કે શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજ મહિક દેવગતિ પામ્યા છે. તથા તે આચાર્યશ્રીના સ્વર્ગવાસસમયે ખભાતના સુશ્રાવકાએ દર્શનાર્થે ભાતમાં સક્કરપરામાં સ્તૂપ (પગલાંયુક્ત દેરી) કરાવેલ છે. ઈત્યાદિક વિશેષ વિસ્તાર શ્રીજ્ઞાનવિમલસૂરિ નિર્વાણરાસમાંથી જોઈ લેવા. ( આ રાસ પ્રસ્તાવનાની પાછળ છાપેલ છે. ) તથા તેમના જ્ઞાનભડાર ખંભાતમાં ખારવાડામાં વિમલને ઉપાશ્રયે વિદ્યમાન છે. “ "હ્ર આ મહાત્માના સમકાલીન ભાષાાષક સાધુઓમાં શ્રીઉદયતવાચક તથા મહાપાધ્યાયશ્રીમાનવિયાદિ હતા. આ મહાત્માના રચેલા ઘણા ગ્રંથાની પ્રથમાદી (પ્રથમપ્રત)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 396