Book Title: Prachin Chand Sangraha Author(s): Vidyanandvijay Publisher: Kika Bhatt Pol Jain Upashray View full book textPage 5
________________ વિચારી અહર્નિશ ધ્યાન કરવું તેજ ઉત્તમ છે– આ પુસ્તકમાં આપેલ કેટલાક છંદ પ્રસિદ્ધ થઈ ગયા છે અને કેટલાક અપ્રસિદ્ધ હોવાથી તેનુ લાભ ન મળી તે કારણથી મુનિશ્રી વિઘાનંદવિજયજી મહારાજે પ્રાચીન પત્રમાં લખેલ તેના ઉપરથી ઉત્તારો કરીને પ્રસિધિમાં લાવ્યા છે તેથી ભવ્ય જીએ આ એક પુસ્તકથી લાભ લઈ શકે. છંદના નામ અનુક્રમણિકા ઉપરથી જાણી શકાશે. આ ગ્રન્થના સંગ્રહકાર કેણ ! સકલ સિદ્ધાન્ત ત; વ્યાકરણાદિ, વિવિધ શાસ્ત્ર, વાચસ્પતિ, ન્યાયપ્રભા, પ્રતિમા માતડાદિ, અનેક ગ્રન્થ પ્રણેતા, તીર્થપ્રભાવક, અમૃતરસમય દ્રષ્ટિથી પરે પાકશીલ સમારોધિત વિદ્યાપીઠાદિ પંચ પ્રસ્થાનમય શ્રી સુમિત્ર, જગમયુગ પ્રધાન કલ્પ, પ્રૌઢ પ્રભાવશાલિ અનેક તીર્થોદ્ધારક આબાલ્ય બ્રહ્મચારિ, શાસન સમ્રાટ જગદ્ગુરૂ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન શાત મૂર્તિ, વિનય ગુણ સંપન્ન મુનિરાજ શ્રીજીત વિજયજી મહારાજના શિખ્ય રત્ન મુનિશ્રી વિદ્યાનંદ વિજયજી છે. આ બુક છપાવામાં મદદ આપનાર શ્રી કીકાભટ્ટની પિલના ઉપાશ્રયના કાર્યવાહક તથા બીજા ગ્રહો તરફથી મદદ મળી છે તે ભાગ્યશાલીઓના નામ આ બુકમાં દાખલ કરવામાં આવ્યા છે મદદ આપનાર ભાગ્યશાળી આત્માઓનું અમો આભાર માનીએ છીએ. અને ભાગ્યશાલીઓ આવા ઉત્તમ પુસ્તક પ્રકાશન માટે હર હમેશ લાભ લેતા રહે તેજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 174