Book Title: Prachin Chand Sangraha Author(s): Vidyanandvijay Publisher: Kika Bhatt Pol Jain Upashray View full book textPage 4
________________ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખવાનિ ય તે પુસ્તકની શરૂઆતમાં દીધ દ્રષ્ટિથી વિચાર કરવા જોઇએ તેમા ગ્રન્થકારે જણાવેલી બીના તરફ પણ ખાસ લક્ષ્ય દેવુ' જોઇએ. આજ પદ્ધતિએ લેખક પ્રસ્તાવના લખે છે. બુદ્ધિશાલી વાચક વર્ગને ઉપર જણાવેલી હકીકત ધ્યાનમાંજ હોય છે તેથી તે સરૂઆતમાંજ પુસ્તકની પ્રસ્તાવના વાચીને તેનુ રહસ્ય ઘેાડા ટાઈમમાં જાણી શકે છે. ખાસ યાદ રાખવું જોઇએ કે પ્રસ્તાવના વિનાના પુસ્તક અધુરા કહી શકાય-આથી રહેલાઈથી સમજી શકાય છે કે દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હાવજ જોઇએ આ નિયમ પ્રમાણે આ પુસ્તકની સરૂઆતમાં પણ પ્રસ્તાવના રૂપે ગ્રન્થને લગતી ખીના ટુંકામાં જણાવવી ઉંચીત છે. શ્રી જૈનેન્દ્ર શાસનમા થયેલા ઘણા પ્રચીન મહાપુરૂષોએ મહા માંગલીક છંદોની પણ અપૂર્વ રચના કરી છે છંદોની રચના કરવાનું કારણ શું! તેના ઉત્તરમાં જણાવાનુ કે લઘુમતિવાલા માણસે સહેલાઇથી સમજી શકે તે કારણે છંદની રચના કરવામાં આવિ છે વલી મહા પ્રભાવશાલી શ્રી નવકારમત્ર-તેમજ અંતરીક્ષપાર્શ્વનાથ રત ભન પાર્શ્વનાથજીરાવલી પાર્શ્વનાથ-શ ખેશ્વર પાર્શ્વનાથ આદિ તીથંકરના સ્મરણ માત્રથી અનેકના વિઘ્ના નાશ થયા છે તે શાસ્ત્રથી જાણી શકીએ છીએ માટે હું ભવ્યાત્માએ ! સવારના ભાગમાં આવા મહા પ્રભાવશાલી તીથંકરના રમરણથી અનેક વિઘ્ના દુર થાય છે અને અનિકાચત કર્મોનુ પણ ક્ષય થાય છે તેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 174