________________
૨૬
૫૪૮. પુરુષ (દેવ)
૫૪૯. પુરુષપભ
૫૫૦. પુરુષોત્તમદેવ
૫૫૧. પુલાક
૫૫૨. પુષ્કોદધિ
૫ ૫૩. પૂર્ણ (ઈંદ્ર)
૫૫૪. પૂર્ણભદ્ર (ઇંદ્ર)
૫૫૫. પૂર્વધર
પ્રબુદ્ધ જીવન
જૈન પારિભાષિક શબ્દકોશ
૫૫૬. પૂર્વપ્રયોગ
ઘર્ડા. જિતેન્દ્ર બી. શાહ
(એપ્રિલ ૨૦૦૯ના અંકથી આગળ)
ઃ અંતરનિકાયના કિંપુરુષ નામના દેવોમાંના એક દેવનો પ્રકાર છે. व्यंतरनिकाय के किंपुरुष नाम के देवोमें से एक देव का प्रकार।
One of the subtype of Kinpursura type of Vyantaras god. : વ્યંતરનિકાયના કિંપુરુષ નામના દેવોમાંના એક દેવનો પ્રકાર છે. व्यंतरनिकाय के किंपुरुष नाम के देवोमें से एक देव का प्रकार
One of the subtype of Kinpursura type of Vyantara-nikaya god. : વ્યંતરનિકાયના કિંપુરુષ નામના દેવોમાંના એક દેવનો પ્રકાર છે. व्यंतरनिकाय के किंपुरुष नाम के देवोमें से एक देव का प्रकार
One of the subtype of Kinpursura type of Vyantara-nikaya god.
: મૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વીતરાગપ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય, તે ‘પુલાક નિગ્રંથ’.
મે, ૨૦૦૯
मूलगुण तथा उत्तरगुण में परिपूर्णता प्राप्त न करते भी वीतराग प्रणीत आगम से कभी अस्थिर न होनेवाला पुलाक નિર્ધન્ય હૈ ।
He who has not yet developed full proficiency in the basic and derivative virtues of a monk but who never wavers in his faith in the scriptures composed by the personages devoid of passion - he is called Pulaka.
: પુષ્કરવરદ્વીપને ફરતો પુષ્કરોદધિ નામનો સમુદ્ર છે.
पुष्करवरद्वीप के चारो और वलय की आकृतिवाला पुष्करोदधि समुद्र है।
The continent puskaravara is surrounded by the ocean Puskarodadhi from all sides. : ભવનપતિનિકાયના દ્વીપકુમાર પ્રકારના દેવોમાંના એક ઈન્દ્રનું નામ છે. भवनपतिनिकाय के द्वीपकुमार प्रकार के देवों में से एक इन्द्र का नाम है।
One of the Indra of dvipakumaras a type of Bhavaniapati-nikaya god.
વ્યંતરનિકાયના યક્ષ પ્રકારના દેવોમાંના એક ઈન્દ્રનું નામ છે.
व्यंतरनिकाय के यक्ष प्रकार के देवों के एक इन्द्र का नाम है ।
'
ne of the Indra of Yuktas a sub-types of Vyantara-nikaya. : પૂર્વનું જ્ઞાન મેળવનાર,
पूर्व का ज्ञान प्राप्त करनेवाला ।
One versed in the Purva-texts.
પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો વેગ આવેશ.
पूर्वबद्ध कर्म के छूट जाने के बाद भी उससे प्राप्त वेग - आवेश ।
The impulse imparted by the karma which had been bound down earlier but was released just now.
૫૫૭. પૂર્વ૨તાનુંસ્મરણવર્જન : બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગો ભોગવ્યા હોય તેમનું સ્મરણ ન કરવુંર્ત પૂર્વતાનુસ્મરણવર્જન. ब्रह्मचर्यं स्वीकार करने से पहले के भोगों का स्मरण न करना पूर्वरतिविलासस्मरण-वर्जन है। To refrain from recalling the sexual enjoyments earlier experienced.
૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩,
(વધુ આવતા અંકે)